જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેની ઓનલાઈન અરજીઓ તારીખ 09/01/2024 ના 14 : 00 કલાક થી તારીખ 31 /01/2024 સુધી રાત્રીના 23 : 59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
Junagadh Municipal Corporation Recruitment 2024 :-
● Organization Name :- Junagadh Municipal Corporation (JMC)
● Job Name :- Inspector, Deputy Account & Other
● Job Location :- Junagadh
● Total Vacancy :- 46
● Apply mode :- online
● Salary :- Check Advertisement
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યાઓનું લિસ્ટ નીચે પ્રમાણે છે.
● ઇન્સ્પેક્ટર વર્ગ - 3 ;- ભરવાપાત્ર જગ્યા - 3
● નાયબ એકાઉન્ટન્ટ વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 2
● નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ) વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 3
● આસી. ઈજનેર (સિવિલ) વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 6
● ઓવરશિયર (સિવિલ) વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 8
● ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 3
● ફૂડ સેફટી ઓફિસર વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 2
● સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 16
● લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ - 3 :- ભરવાપાત્ર જગ્યા - 3
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 46
આ વાંચો :-
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યાઓ માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ટપાલ દ્વારા કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
શૈક્ષણિક લાયકાત :-
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત જૂનાગઢ મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવવાની રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
પગાર ધોરણ :-
આ ભરતી જુદા જુદા વિભાગ પ્રમાણે ના પગાર ધોરણ જૂનાગઢ મહાનગરપાલિકા ની ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણવાનું રહેશે.
અરજી ફી ;-
ઉમેદવારે અરજી માટેની નિયત થયેલ ફી તારીખ : 31/01/2024 , 23:59 કલાક સુધી ઓનલાઈન ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ રદ કરવામાં આવશે.
સરકારના નીતિ નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારો ને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
Important Date :-
● Starting Date to Apply :- 09/01 2024 , 14:00 HRS
● Last Date to Apply :- 31/01/2024 , 23 : 59 HRS
Important Link
| Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| Official Notification | અહી ક્લિક કરો |
| Apply Online | અહી ક્લિક કરો |

1 Comments
saras
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।