ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત ની નીચલી અદાલતો હસ્તકની પટ્ટાવાળા ની કુલ 1499 ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં પટ્ટાવાળા, જેલ વોર્ડર, ચોકીદાર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન , વગેરેનો સમાવેશ થાય છે.
Gujarat High Court Peon Bharti 2023 Details :-
● સંસ્થાનું નામ :- ગુજરાત હાઈકોર્ટ
● પોસ્ટનું નામ :- પટ્ટાવાળા (વર્ગ - 4)
● ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 08/05/2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 29/05/2023
● કુલ ભરવાપાત્ર જગ્યા :- 1499
● સ્થળ :- ગુજરાત
● અરજીનો પ્રકાર :- ઓનલાઈન
● ઓફિશિયલ વેબસાઈટ :- https://hc-ojas.gujarat.gov.in
જે મિત્રો ગુજરાત હાઇકોર્ટમાં પટ્ટાવાળા ની ભરતી માટે રાહ જોઈને બેઠા છે. તેમના માટે આ સારા સમાચાર છે. આ ભરતીમાં કુલ જગ્યાઓ, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, પગાર ધોરણ, અરજીની પ્રક્રિયા, વય મર્યાદા, પસંદગી ની પ્રક્રિયા વગેરેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે. જે ઉમેદવાર યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે.
હાઇકોર્ટ માં બહાર પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
● સૌપ્રથમ તો તમારે નીચે આપેલ લિંક પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને આ ભરતી માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે નક્કી કરવાનું રહેશે.
● પછી તમારે હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર જઈને Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે ઓનલાઈન ફોર્મ માં જરૂરી માહિતી ભરીને તથા માગેલ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી તમારે ઓનલાઈન મોડથી ફી ચુકવવાની રહેશે.
● ફોર્મને સબમિટ કરીને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ માં પટ્ટાવાળા ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત :-
ધોરણ - 10 પાસ
પગાર ધોરણ :-
Rs. 14,800 /- થી Rs. 47,100/-
***મહત્વપૂર્ણ પ્રશ્નો***
1). ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા ની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
તારીખ :- 29/05/2023
2). ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા ની ભરતી માટેની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in છે.
| Official website | Click Hare |
|---|---|
| Official Notification | Click Hare |
| Apply Online | Click Hare |
| Technicallynavin Homepage | Click Hare |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।