ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર : જાણો પરિણામ ચેક કરવાની માહિતી

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 :-

 માર્ચ 2023 માં યોજાયેલ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ ની પરીક્ષા નું રિઝલ્ટ તારીખ 31/05/2023 ના રોજ સવારે 8 : 00 કલાકે જાહેર કરવામાં આવશે. ધોરણ 12 HSCE પરીક્ષા નું રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.




 જે બોર્ડની વેબસાઈટ નીચે આપેલ છે. જેના પર ક્લિક કરીને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે. 


ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વોટ્સએપ થી પોતાનું પરિણામ જાણી શકશે.


વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat No.) ભરીને વોટ્સએપ દ્વારા પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નીચે આપેલ Whatsapp No. પર પોતાનો બેઠક ક્રમાંક send કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે. 


આ પણ વાંચો :- 





વિદ્યાર્થીઓ ના ગુણપત્રક , પ્રમાણપત્ર અને SR નકલ શાળાવાર મોકલવા માટેની વિગતવાર માહિતી હવવા પછી જાહેર કરવામાં આવશે.  

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું Result જોવા માટેનો

👉 Whatsapp No. :- 6357300971


ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ SMS દ્વારા ચેક કઈ રીતે કરવું તેની માહિતી :- 


ધોરણ 12 ના વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. SMS દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. થોડા સમય પછી તેમના મોબાઈલ પર Result જોઈ શકે છે. 


નોંધ :- Result જોવા માટેની બોર્ડની Official Website નીચે આપેલ છે.


GSEB HSCE Result ચેક કરવાની માહિતી :- 


Stape :- 1 

● ધોરણ 12 નું Result ચેક કરવા માટે સૌપ્રથમ તમારે બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.  જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.  

Stape :- 2

● ત્યારબાદ હોમપેજ પર Check Gujarat Board Result પર ક્લિક કરવાનું રહેશે. 

Stape :- 3 

● ત્યારબાદ પરીક્ષા નો રોલ નંબર એન્ટર કરીને લોગીન કરવાનું રહેશે. 

Stape :- 4 

● પછી તમારી સામે સ્કિન પર Result જોવા મળશે. જે Result ડાઉનલોડ કરી શકો છો.  

Important Link :- 



Homepage અહી ક્લિક કરો
STD - 12 Result જોવા માટેની ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments