GSEB SSC 10th & HSCE Result 2023 : SSC HSCE Result Whatsapp દ્વારા જાણો

SSC 10th Results 2023 :- 


ધોરણ 10 ના વિદ્યાર્થીઓ રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ધોરણ 10 નું રિઝલ્ટ કઈ તારીખે અને કેટલા વાગે જાહેર કરવામાં આવશે તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આ આર્ટિકલ્સ માં આપણે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ વિશે માહિતી મેળવીશું. 



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ - 2023 માં યોજાયેલ માઘ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા  ધોરણ 10 (SSC) અને સંસ્કૃત પ્રથમાં પરીક્ષા નું પરિણામ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org  પર તારીખ : 25/05/2023 ના રોજ સવારે 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષા નો બેઠક ક્રમાંક (Seat No. ) નાખીને ઓનલાઈન જોઈ શકશે. 


SSC Result 2023 Details : -


પોસ્ટનું નામ :- GSEB SSC 10th & HSCE Result 2023

બોર્ડનું નામ :- ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 

SSC ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ની સંખ્યા :- 118696

SSC પરિણામ ની તારીખ :- 25/05/2023 , સવારે  8:00 કલાકે



નોંધ :- SSC નું રિઝલ્ટ જોવા માટેની બોર્ડની વેબસાઈટ નીચે આપેલ છે.


SSC & HSCE Result જોવા માટેની વિગતવાર માહિતી :-


● સૌપ્રથમ તમારે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. 

● પછી તમારે હોમપેજ પર GSEB ગુજરાત બોર્ડ Result 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરવાનું રહેશે. 

આ પણ વાંચો :- 






● પરિણામ ચેક કરવા માટે તમારે તમારો સિરિયલ નંબર નાખવાનો રહેશે. Seat No. નાખવાનો રહેશે.

● પછી સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું પરિણામ સ્ક્રીન પર તમને જોવા મળશે. જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.  


SSC Result 2023 Whatsapp દ્વારા કઈ રીતે જોઈ શકાય તેની માહિતી :- 

● ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકે છે. 

● ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નીચે આપેલ વોટ્સએપ નંબર પર પોતાનો બેઠક ક્રમાંક send કરીને પરિણામ જોઈ શકે છે. 


● ધોરણ 10 Result જોવા માટે Whatsapp No. :-  6357300971


Important Link



Homepage Click Hare
SSC Result 2023 Board Website Click Hare
Joine Whatsapp Group Click Hare

Post a Comment

0 Comments