Board Exam Date Declare 2024 : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

SSC & HSCE Board Exam Time Table Declare 2024 :- 


મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા માર્ચ 2024 માં લેવામાં આવશે. 




આ બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024 થી 26 માર્ચ, 2024 દરમિયાન યોજવામાં આવશે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા બહુવિકલ્પ પ્રશ્નો ઉમેર્યા છે અને લેખિત વિભાગમાં વિકલ્પિક પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં ફેરફાર નો નિર્ણય વડાપ્રધાન દ્વારા રજૂ કરાયેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ મુખ્ય પ્રધાન દ્વારા લેવામાં આવ્યો છે. 


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષા તારીખ જાહેર :- 


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે કે બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024 થી શરૂ થશે અને 26 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થશે.  પરીક્ષા 16 દિવસ દરમિયાન યોજાશે. જેમાં મુખ્ય વિષયો માટે એક દિવસ નો વિરામ આપવામાં આવેલ છે. રસાયણ શાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને બાયોલોજી ની પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવામાં આવશે. ગુજરાત રાજ્ય ની તમામ શાળાઓને 7 માર્ચ , 2024 પહેલાં વિદ્યાર્થીઓ ના પ્રાયોગિક પરીક્ષા ના ગુણ સબમિટ કરવાની સલાહ આપવામાં આવી છે. 

Read Also :- 




SSC & HSCE BOARD EXAM DATE DECLARE 2024 DETAILS :- 



આર્ટિકલ નું નામ Board Exam Date Declare 2024
Board Exam Start Date 11 March, 2024
Board Exam Last Date 26 March, 2024
વધુ માહિતી માટે અહી ક્લિક કરો




ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તારીખ જાહેર :- 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષા ની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. આ બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિને અનુસરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર યાદી મુજબ  ધોરણ 10 સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમ ના ઉમેદવારો ની પરીક્ષા 11/03/2024 થી 26/03/2024 સમયગાળા દરમિયાન લેવામાં આવશે.

બોર્ડની પરીક્ષા નો કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે. 



3 (ત્રણ) વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવશે :- 


ગુજરાત શિક્ષણ મંત્રી અને અન્ય સરકારી કર્મચારી ઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા કે ધોરણ 10 માં બે વિષયો ને બદલે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓ એકને બદલે બે વિષયોમાં ફરીથી પરીક્ષા આપી શકશે. 



Important Link (મહત્વપૂર્ણ લિંક ) :- 




Std 10 Exam Time Tebal Download Click Hare
Std 12 Exam Time Tebal Download Click Hare
Board Official Website Click Hare
Homepage Click Hare


નોંધ :-  
નવી તાજેતરની Update માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ Technicallynavin પર જવા વિનંતી. 

Post a Comment

0 Comments