મિત્રો આ લેખમાં તમારું સ્વાગત છે. Central Bank of India માં Aprentice 3000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
જેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. Central Bank of India દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
● Central Bank Of India Recruitment 2024 Details :-
Bank | Central Bank of India |
---|---|
કુલ જગ્યાઓ | 3000 |
ભરતીનો પ્રકાર | એપ્રેન્ટીસ ભરતી |
શૈક્ષણિક લાયકાત | Graduate |
Online Apply Start Date | 21/02/2024 |
Online Apply Last Date | 06/03/2024 |
પગાર ધોરણ | રૂ.15000 |
Apply Mode | Online |
Post | Aprentice (એપ્રેન્ટીસ) |
● વય મર્યાદા :-
એપ્રેન્ટીસ ની ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવાર નો જન્મ 01/04/1996 થી 31/03/2024 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉપલી વય મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારો ને સરકાર ના નિયમોનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે.
● શૈક્ષણિક લાયકાત :-
એપ્રેન્ટીસ ની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
● Central Bank of India Recruitment Vacancy :-
Central Bank of India કુલ 3000 જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
● Important Date (મહત્વપૂર્ણ તારીખ) :-
Opening Date for online Registration | 21/02/2023 |
---|---|
Closing Date For Online Registration | 06/03/2024 |
Date of Online Examination | 10/03/2024 |
● Application /Examination/Intimation Fees :-
PWBD candidates :- Rs. 400 /- + GST
SC/ST/All women candidates/ EWS :- Rs. 600 /- + GST
All Other Candidates :- Rs. 800 /- + GST
● પગાર ધોરણ :-
Rs. 15000 /-
Important Link :-
Homepage | Click Hare |
---|---|
સેન્ટ્રલ બેંક ભરતી નોટિફિકેશન ડાઉનલોડ | Click Hare |
Apply Online | Click Hare |
FAQ
01. Central Bank of India માં કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે ?
Ans. કુલ 3000 જગ્યાઓ પર
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।