Gujarat Forest Guard Call Latter 2024 : અહીંથી ડાઉનલોડ કરો

Gujarat Forest Guard Call Latter 2024 :- 



મિત્રો ગુજરાત વન રક્ષક દ્વારા કુલ 823 ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેની પરીક્ષા 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા ના કોલ લેટર 1, ફેબ્રુઆરી 2024 ના રોજ ડાઉનલોડ કરવાના ચાલુ થઈ ગયેલ છે.  ગુજરાત વન વિભાગ હેઠળ ફોરેસ્ટ ગાર્ડ માટેની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી , 2024 માં ગુજરાત ના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર  લેવામાં આવશે. 



ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ એકઝામ પેટર્ન :- 

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. 

કુલ પ્રશ્નો :- 100
કુલ ગુણ :- 200
પરીક્ષા નો સમય :- 120 મિનિટ
દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. 
દરેક ખોટા જવાબના 0.25 રહેશે. 
પરીક્ષા નું માધ્યમ :- અંગ્રેજી અને ગુજરાતી
ન્યૂનતમ લાયકાત ગુણ :- 40 % 
સામાન્ય જ્ઞાન :- 25 % 
સામાન્ય ગણિત :- 12.50 % 
ટેક્નિકલ વિષયો :- 50 % 
સામાન્ય ગુજરાતી :- 12.50 %



ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનો કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવો તેની માહિતી :- 


● સૌપ્રથમ તમારે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે આપેલ છે. 

● પછી તમારે Call Latter ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.  

● ત્યારબાદ તમારે તમારી અરજીનો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે. 

● Ok બટન પર ક્લિક કરતા પહેલા તમારે POPUP Blocker Off કરવાનું રહેશે. 

● પછી તમારે  પીન્ટર સેટિંગ્સ માં A4 size & Portrain Layout સેટ કરવાનું રહેશે. જેથી કોલ લેટર 2 પેજમાં આવશે. 

● Call Latter ના પ્રથમ પેજમાં તમારું હાજરી પત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે. 


Important Link :- 




Homepage  અહી ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments