નેશનલ હેલ્થ મિશન દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ જિલ્લાઓમાં ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ આર્ટિકલ તમે ટેક્નિકલનવીન ના માધ્યમથી વાંચી રહ્યા છો.
NHM Recruitment 2024 Details :-
● સંસ્થાનું નામ :- નેશનલ હેલ્થ મિશન
● પોસ્ટનું નામ :- NHM Job 2024
● Total Vacancy :- 200 +
● Online From Start Date :- 05/02/2024
● Official Website :- www.arogyasathi.gujarat.gov.in
● Apply Mode :- Online
National Health Mission Bharti 2024 :-
જે મિત્રો NHM ભરતીની રાહ જોતા હતા તેમના માટે ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ખાલી જગ્યા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજીની પ્રક્રિયા વગેરેની તમામ માહિતી નીચે આપેલ છે.
ઓનલાઈન ફોર્મ ભરવાની મહત્વપૂર્ણ સૂચનાઓ :-
● ઉમેદવારે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. આર.પી.એ.ડી. , સ્પીડ પોસ્ટ, કુરિયર, કે ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
● ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારની ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
● અધૂરી વિગતો વાળી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.
● ઉમેદવાર પોતાની એક કરતા વધુ વખત અરજી કરી શકશે નહીં.
NHM ભરતી 2024 ની મહત્વપૂર્ણ તારીખ :-
અરજી કરવાની છેલ્લી તારીખ :- 05/02/2024
Important Link :-
| Homepage | Click Hare |
|---|---|
| Apply Online | Click Hare |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।