મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ જિલ્લાઓમાં રોજગાર ભરતી મેળાની સૂચના બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતાં ઉમેદવારો નીચે આપેલ સૂચનાઓ વાંચીને ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી મેળા વિશેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તેથી આ લેખ અંત સુધી વાંચવો.
● Gujarat Rojgar Bharti Melo (ગુજરાત રોજગાર ભરતી મેળો) 2024 Details :-
પોસ્ટનું નામ | Gujarat Rojgar Bharti Melo 2024 |
---|---|
શૈક્ષણિક લાયકાત | std - 8 / 10 પાસ + અન્ય |
ખાલી જગ્યાઓ | --- |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
Job Location | Gujarat |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
● Job Details :-
વેલ્ડર
મદદગાર
યંત્ર ચલાવનાર
ફિટર
ઇલેક્ટ્રીશિયન
● શૈક્ષણિક લાયકાત :-
S.S.C.
H.S.C.E.
Diploma
Graduate
Engineering
અનુસ્નાતક
Also Read :-
● વય મર્યાદા :-
ઉમેદવાર ની વયમર્યાદા અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવી છે. આપેલ સૂચનાઓ વાંચી લેવા વિનંતી.
● પસંદગી પ્રક્રિયા :-
ઓફલાઈન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવાર
● ઉમેદવારે અરજી કઈ રીતે કરવી :-
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Important Link (મહત્વપૂર્ણ લિંક ):-
● Surendranagar Rojgar Bharti Melo :-
જાહેરાત વાંચવા માટે :-
Official website :- અહી ક્લિક કરો
● Junagadh Rojagar Bharti Melo :-
જાહેરાત વાંચવા માટે :-
Official website :- અહી ક્લિક કરો
● Rajkot Rojgar Bharti Melo :-
જાહેરાત વાંચવા માટે :-
Official website :- અહી ક્લિક કરો
● Jotana (Mahesana) Rojgar Bharti Melo :-
જાહેરાત વાંચવા માટે :-
Official website :- અહી ક્લિક કરો
આ લેખ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ ઉપયોગી બનશે. આ અનેક Latest માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો..
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।