ધોરણ 10 પાસ માટે ગુજરાત પોસ્ટ વિભાગમાં ભરતી 2024 : અરજી કરો ઓનલાઈન જાણો તમામ માહિતી

આ આર્ટિકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક વિભાગમાં ધોરણ 10 પાસ માટે કુલ 44,  228 જગ્યાઓ માટે ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. 


ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી :- 




ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માં પરીક્ષા લેવામાં આવતી નથી. મેરીટ ધોરણ પ્રમાણે પસંદગી કરવામાં આવશે.ભરતીને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી વગેરે આ લેખમાં આપવામાં આવી છે. 


India Post GDS Recruitment 2024 :- 





સંસ્થાનું નામ ભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક
કુલ ભરવાપાત્ર જગ્યાઓ 44228
અરજી પ્રક્રિયા ઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024


India Post GDS Recruitment 2024 

Important Date :- 


● ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ 15/07/2024

● ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :- 05/08/2024



આ પણ વાંચો 





પગાર ધોરણ :- 


Rs. 12000 /- થી Rs.  29380 /-


ગુજરાત પોસ્ટ વિભાગ કુલ જગ્યાઓ :-  2034 



વયમર્યાદા :- 


ગુજરાત પોસ્ટ વિભાગમાં લાયકાત ધરાવનાર ઉમેદવાર માટેની વયમર્યાદા ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. 


પસંદગી પ્રક્રિયા :- 


ગુજરાત પોસ્ટ વિભાગની ભરતી ધોરણ 10 પાસ મેરિટના આધારે કરવામાં આવશે. જે ઉમેદવાર નું નામ મેરીટ લિસ્ટમાં આવશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ બોલાવવામાં આવશે. 


ગુજરાત પોસ્ટ ભરતી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી ;- 


● ઉમેદવારે સૌપ્રથમ તો ગુજરાત પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન વાંચવાની રહેશે અને પછી અરજી કરવાની રહેશે. 

● જાહેરાત વાંચીને ઉમેદવારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● પછી તમારે રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને ઓનલાઇન સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે. 

● રજીસ્ટ્રેશન કર્યા પછી Apply Online પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે જે ફોર્મ ખુલે તે ભરવાનું રહેશે. 

● પછી તમારે અરજી ફી ભરવાની રહેશે. અને અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. 



Important Link 



India Post Notification Click Hare
Apply Online Click Hare
Joine Whatsapp Group Click Hare


આ લેેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
આવી અનેક લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી.

Post a Comment

0 Comments