આ પોસ્ટમાં તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ના રીઝલ્ટ ની તમામ માહિતી સ્પષ્ટ રીતે આપવામાં આવી છે . તમને આ પોસ્ટમાં પરિણામ કઈ રીતે જોવું તેની માહિતી આપવામાં આવશે. તમે અમારી વેબસાઈટ પરથી માર્ક્સ જોઈ શકશો અને અને ડાઉનલોડ પણ કરી શકશો.
પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા 10 માર્ચ 2022 ના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવી હતી.
💥 પોસ્ટનું નામ :- ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ
💥 જગ્યાઓ :- 10459
💥 પરીક્ષા તારીખ :- 10/03/2022
💥 જાહેરાત નંબર :- LRB/202122/1
💥 તમે નીચે આપેલ લિંક પરથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ જોઈ શકશો
💥 હોમ પેજ ખુલે એટલે તમારે રોલ નંબર નાખવાનો રહેશે.
💥 રોલ નંબર નાખીને જન્મ તારીખ નાખવાની રહેશે.
💥 જન્મ તારીખ નાખીને કેપચા કોડ નાખવાનો રહેશે.
💥 કેપચા કોડ નાખ્યા પછી લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.
💥 ક્લિક કરશો એટલે તમારી સામે પરિણામ દેખાશે.
પરિણામ ને તમે સાચવી શકો છો અથવા પ્રિન્ટ પણ કાઢી શકો છો.
તમે કોઈપણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો.
💥 પોલીસ કોસ્ટેબલ ની OMR Sheet મુકવામાં આવેલ છે જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
💥 ફાઈનલ આન્સવર કી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।