અંગ્રેજી શીખવા માટેની અમે એક મસ્ત મજાની એપ શોધી કાઢી છે. જે એપનું નામ છે - Duolingo App.
આ એપનો ઉપયોગ દુનિયામાં ખૂબ જ થાય છે. આ એપના માધ્યમાંથી બાળક ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. આ એપથી અંગ્રેજી શીખવામાં બાળકને કંટાળો આવતો નથી.
બાળકને માતૃભાષા તો આવડતી હોય છે. પરંતુ બીજી અન્ય ભાષા પણ શીખવી પડે છે. બીજી ભાષા શીખવા માટે આ એપ ઉપયોગી છે. Duolingo App ની મદદથી બીજી જુદી જુદી ભાષાઓ શીખવામાં ખુબ જ આસાની રહે છે.
Duolingo એપની મદદથી તમે કુલ 21 જુદી જુદી ભાષાઓ શીખી શકો છો.
આ એપનો ઉપયોગ કઈ રીતે કરશો. ઉપયોગ કરવાની રીત જાણો.
💥 સૌથી પહેલા તમારે આ એપ શરૂ કરવા માટે તમારે જે ભાષા શીખવી છે. તે ભાષા select કરવી પડે છે.
💥એના પછી તમે જે ભાષા select કરી હોય તે ભાષામાં આગળની પ્રોસેસ કરવી પડે છે.
💥 ભાષા select કર્યા પછી તમારે દરરોજ કેટલો સમય આ એપ પર ભાષા શીખવી છે તે પૂછવામાં આવશે.
💥 તમે select કરેલી ભાષા તમારે શરૂઆતથી શીખવી હોય તો આપેલ ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો રહેશે.
💥 તમે જે ઓપ્શન સિલેક્ટ કર્યો છે તે અનુસાર આ એપ આગળનું તમામ કામ કરી દેશે.
💥 આ તમામ પ્રોસેસ પૂરી થયા પછી તમને એક ટેસ્ટ પર લઈ જશે.
💥 આ ટેસ્ટમાં તમને તમે સિલેક્ટ કરેલ ભાષામાં પ્રશ્નો પૂછશે.
💥 ટેસ્ટ પૂરો થયા પછી તમને આ એપ તમને તમારી પ્રોફાઇલ બનાવવાનું કહેશે.
💥 તમે આ એપમાં પ્રોફાઇલ બનાવીને તમે Daily Practice ને save કરી શકશો.
💥 પ્રોફાઇલ બનાયા પછી તમને હોમપેજ પર લઈ જશે તમે બધા Lessons દેખી શકો છો.
💥 દરેક Lesson ને પૂરા કરવા માટે આ એપ તમને Diamond આપે છે.
💥 તમને કોઈ શબ્દનો અર્થ કે અનુવાદ ખબર નથી તો તમે આ એપથી જાણી શકો છો.
Duolingo App ને ડાઉનલોડ કરવી એકદમ સરળ છે.
આ એપ Play Store માંથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
Play Store માં જઈને Duolingo App સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો.
આ એપને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકો છો.
આ એપની મદદથી વ્યાકરણ શુદ્ધ અંગ્રેજી શીખી શકે છે. આ એપ તમારા બાળકને અંગ્રેજી શીખવામાં ખુબજ ઉપયોગી સાબિત થશે.
આવી માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.
પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી આ પણ વાંચો :-
Technicallynavin :- Home Page
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।