પશ્ચિમ રેલ્વે વિભાગ ભરતી 2022 | આજથી કરો ઓનલાઈન અરજી

 પશ્ચિમ રેલ્વે વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. રેલ્વે ભરતી સેલ વેસ્ટર્ન રેલ્વે દ્વારા તાજેતરમાં એપ્રેન્ટિસની ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે વિભાગના અધિકારક્ષેત્રમાં પોસ્ટ પાટે 3612 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.



 ટર્નર, ફિટર, કાર્પેન્ટર , મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, સ્ટેનોગ્રાફર , વાયરમેન વગેરે પોસ્ટમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તારીખ 28/05/2022 થી શરૂ થાય છે. પશ્ચિમ રેલ્વે વિભાગમાં અરજી કરવાની છેલ્લી તારીખ 27/06/2022  છે. જે ઉમેદવાર રેલ્વે વિભાગમાં અરજી કરવા માગતા હોય તેમણે તારીખ 27/06/2022 સુધીમાં ઓફિસિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

↪️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :- 28/05/2022  Time :- 11 : 00 AM

↪️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 27/06/2022 , Time :- 17: 00 PM

↪️ સંસ્થાનું નામ :- રેલ્વે ભરતી સેલ - વેસ્ટર્ન રેલ્વે 

↪️ સૂચના નંબર :- RRC/WR/01/2022

↪️ પોસ્ટનું નામ :-  ટ્રેડ એપ્રેન્ટિસ

↪️ કુલ જગ્યાઓ માટે ભરતી :- 3612

💥 શૈક્ષણિક લાયકાત:-
 
મેટ્રિક અથવા ધોરણ - 10 (ધોરણ- 10+2) પરિક્ષાની પેટર્ન અને સબંધિત ક્ષેત્રમાં ITI પાસ કરેલ હોવું જોઈએ.

💥 ઉમર મર્યાદા :-

ઉમેદવારની ઉમર 15  થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 

💥 પસંદગી પ્રક્રિયા :- 

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નિયત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરીટ લિસ્ટ બહાર પાડવાં આવશે. 
ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે.

💥 અરજી ફી :-
 
🔵 SC/ST/PWD મહિલા ઉમેદવારો માટે :- શૂન્ય ફી (કોઈ ફી નહીં)

🔵 અન્ય તમામ ઉમેદવારો માટે :- 100 રૂપિયા 
ઉમેદવાર અરજી ફી ઓનલાઇન ભરી શકે છે.
 
💥 અરજી કરવાની ઓનલાઈન રીત :-
 
🔵 પ્રથમ તો ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો.
 
Important link :- 


🔵 ઓફિસિયલ વેબસાઇટ હોમપેજ પરથી  એપ્રેન્ટિસ નોટિફિકેશન નંબર RRC/ WR/01/2022 પર ક્લિક કરવાનું રહેશે. 

🔵 પછી સૂચના જોવા અથવા ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો તે લિન્ક ખોલવાની રહેશે. 

🔵 પછી ઉમેદવારે સૂચના ધ્યાનથી વાંચવાની રહેશે.
 
🔵 પછી Apply Link પર ક્લિક કરવાનું રહેશે. 

🔵 ઉમેદવારે શૈક્ષણિક અને અન્ય વિગતો ભરવાની રહેશે.
 
🔵 જરૂરી દસ્તાવેજ ની નકલો અપલોડ કરવાની રહેશે.
 
🔵 જો ઉમેદવારને અરજી ફી લાગુ પડતી હોય તો ગેટવે દ્વ્રારા ચુકવણી કરવાની રહેશે. 

🔵 અને છેલ્લે ઉમેદવારે યોગ્ય રીતે ભરેલ અરજી સબમિટ કરવાની રહેશે. 

💥 Eligibility Conditions :-

Age Criteria as on 27/06/2022 (Closing date)

The Applicants Should have Completed 15 year of age and should not have completed 24 year of age as on 27/06/2022

SC/ST/OBC - Upper age limit is relaxable by 05 years in case of SC/ST applicants and 3 year in case of OBC applicants. 

💥 Persons with Disability (PWD) :-

Upper age limit is relaxed by 10 year. 

પશ્ચિમ રેલ્વે વિભાગમાં ઉમેદવારોની પસંદગી નિયત શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. જે ઉમેદવાર એક કરતાં વધારે ITI ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા ઉમેદવાર ટ્રેડ માટે અલગથી અરજી કરી શકશે. ઉમેદવારને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની લિન્ક ઓફિસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. જે લિન્ક પરથી પ્રથમ ઉમેદવાર રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડે છે. 
પસંદગી પામેલ યોગ્ય ઉમેદવારોની યાદી RRC પશ્ચિમ રેલ્વે ની ઓફીસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. 

Post a Comment

0 Comments