તમારા વાહનની માહિતી ઓનલાઈન ચેક કરો | vahan online details

મિત્રો આજે આપણે વાહનની માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. તમારું વાહન કોના નામે છે. તે તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો. 
તમે વાહનના નંબર પરથી બે રીતે વાહનના માલિક ની વિગતો જાણી શકો છો. 

m parivavan એપ્લિકેશન દ્વારા

● પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ દ્વારા

પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે તેના પરથી તમે વાહનની વિગત જાણી શકો છો. 


આજે આપણે એક એવી એપ્લિકેશન દ્વારા વાહનને લગતી તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. 



આ એપ્લિકેશન દ્વ્રારા પરિવહનને લગતી સેવાઓ , વિવિધ માહિતી, ઉપયોગિતા જાણી શકાય છે. ઓલ ઈન્ડિયા RTO વાહન નોધણી નંબર શોધ માટે આ એક વાસ્તવિક સરકારી એપ્લિકેશન છે.

આ એપ્લિકેશન ભારતમાં નોધાયેલ કોઈપણ વાહન વિશેની માહિતી પ્રદાન કરે છે. જે માહિતીમાં - 

👉 તમે માત્ર રજીસ્ટ્રેશન નંબર નાખીને તમારા વાહન વિશેની તમામ માહિતી જાણી શકો છો. 

👉 વાહનના માલીકનું નામ જાણી શકાય છે. કયું વાહન કોના નામે છે તે આ એપ્લિકેશનની મદદથી જાણી શકાય છે. 

👉 તમારા વાહનની નોધણી ક્યારે થઈ છે તે જાણી શકાય છે.

👉 નોધણીની સત્તાધિકારી માહિતી પણ મેળવી શકાય છે.
 
👉 તમારું વાહનને કેટલા વર્ષ થયા તે જાણી શકાય છે. કઈ સાલનું મોડલ છે તે પણ જાણી શકાય છે. 

👉 વાહનની ઉમર જાણી શકાય છે.
 
👉 તમારા વાહનના બળતણનો પ્રકાર જાણી શકાય છે. 
 
👉 વાહનનો વર્ગ જાણી શકાય છે. 

👉 વાહનને લગતા વિમાની તમામ માહિતી જાણી શકાય છે.
 
👉 તમારા વાહનનો વીમો ક્યારે લીધો છે અને તમારા વાહનનો વીમો ક્યારે પૂરો થાય છે તેની માહિતી તમે ઘરે બેઠા જાણી શકો છો.
 
👉 ફિટનેશ વેલીડીટી જાણી શકો છો.
 
👉 વાહન વિશેની તમામ માહિતી આ એપ્લિકેશનમાં દર્શાવવામાં આવે છે. 

👉 તમે તમારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર નાખીને ચોરાયેલ વાહન, પાર્ક કરેલ વાહન ની માહિતી મેળવી શકો છો.
 
👉 તમારી ગાડીની નોધણીની વિગતો ચકાસી શકો છો.
 
👉 તમે સેકન્ડ હેન્ડ વાહનની વિગતો ચકાસી શકો છો.
 
👉 જો તમે સેકંડમાં કોઈપણ ગાડી ખરીદવા માગતા હોય તો ગાડીની ઉમર અને નોધણીની વિગતો ચકાસી શકો છો.

આ પણ વાંચો :-


ઉપરોક્ત સુવિધાઓની સાથે તને આ એપ્લિકેશનમાં DL વિગતો ચકાસી શકો છો અને તમે વર્ચુયલ DL અને RC બનાવી શકો છો. 

તમે નીચે આપેલ લિન્ક પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે પ્રથમ તો તમારે તમારી મનપસંદ ભાષા પસંદ કરવાની રહેશે.
 
Important Link


👉 ભાષા પસંદ કરશો એટલે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે OTP નાખીને  લૉગિન થવાનું રહેશે. 

👉 પછી તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને બાજુમાં સર્ચ પર ક્લિક કરવાનું રહેશે.
 
👉 સર્ચ પર ક્લિક કરશો એટલે તમારા વાહનની તમામ વિગતો તમારી સામે જોવા મળશે.

મોબાઈલ પરથી મેસેજ મોકલીને વાહન નંબર નાખીને વાહનના માલિકનું નામ જાણવાની પ્રોસેસ :- 

● સૌપ્રથમ તમારે મોબાઈલ માં મેસેજ બોક્સમાં જવાનું રહેશે.

● મેસેજ બોક્ષમાં જઈને કેપિટલમાં VAHAN અને ગાડી નંબર લખવાનો રહેશે. નીચે મુજબ - 

VAHAN GJ08AF6745

● આ મેસેજ તમારે 7738299899 નંબર મોકલવાનો રહેશે. 

● પછી તમારા મોબાઈલમાં એક રીપ્લાય મેસેજ આવશે.જે મેસેજ માં ગાડીની માહિતી અને ગાડીના માલિકના નામ ની જાણકારી મેળવી શકશો. 
 
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખૂબ આભાર 

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।