![]() |
અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો ઘરે બેઠા |
અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરીએ જવું પડતું નથી.
અનુબંધમ પોર્ટલ ના લાભ :-
● રાજયના યુવાનોને નોકરી મેળવવા માટે ઘરે બેઠા પોતાના મોબાઈલ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. જેના કારણે નોકરીદાતા અને નોકરી મેળવનાર બંને એકબીજાના સંપર્ક માં રહે છે.
● અનુબંધમ પોર્ટલ અથવા તો એપ્લિકેશન માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાથી તમારે રોજગાર કચેરી જવાની જરૂર રહેતી નથી. નોકરીની વિગતો આ પોર્ટલ પર મુકવામાં આવે છે.
● કવિક સર્ચ અને ફિલ્ટરની સુવિધા દ્વારા કોઈપણ જિલ્લામાં નોકરી મેળવવા માટે અરજી કરી શકશે.
● નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર રોજગારી ની તકોનું મેચિંગ કરીને નોકરી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
● અનુબંધમ પોર્ટલ માં ઘરે બેઠા મોબાઈલ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાતું હોવાથી કચેરી સુધી જવાની જરૂર પડતી નથી.
● આ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓ ઓફલાઇન અથવા ઓનલાઈન ઈન્ટરવ્યુ લઈ શકે છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?
● સૌપ્રથમ તમારે Anubandham Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે. તેમાં તમારે પ્રથમ SELECT ના ઑપશન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે Email Id અથવા Mobile નંબર પર ક્લિક કરવાનું રહેશે.
● તમે નાખેલ Mobile નંબર પર એક OTP આવશે. જે OTP નાખવાનો રહેશે. ત્યારબાદ તમારે Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Next પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે. તે પેજમાં તમારે તમારું નામ અને નીચે Besic Details માં તમારું એડ્રેસ , state, District અને Pin code નાખવાનો રહેશે.
● ત્યારબાદ તમારે Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Next બટન પર ક્લિક કરશો એટલે Unique Id Details ભરવાની રહેશે. જેમાં તમારે Identification Type સિલેક્ટ કરીને Indentification નંબર નાખવાનો રહેશે.
● ત્યારબાદ તમારે Login Details માં Passward બનાવવાનો રહેશે.
● બે વાર લોગીન પાસવર્ડ નાખીને તમારે Sign In બટન પર ક્લિક કરવાનું રહેશે.
Anubandham portal માં રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
◆ E mail ID
◆ Mobile number
◆ Passport Photo
◆ Aadhar Card
◆ Marksheet
◆ અનુભવ નું પ્રમાણપત્ર
Anubandham App :-
● Anubandham App Directorate of Employment and Training અને શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે.
● અનુબંધન એપ નો ઉપયોગ નોકરી દાતા અને નોકરી મેળવનાર બંને કરી શકે છે.
● આ એપ્લિકેશન નો ઉપયોગ કરવા માટે તમારે પ્રથમ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● અનુબંધમ એપ્લિકેશન નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Office Address :-
Block No. 1,3 3rd Floor, Nr. Jivraj Maheta Bhavan , Old Secretariat, Gandhinagar, Gujarat - 382010
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
👉 આ પણ વાંચો ;-
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।