પોલીસ વિભાગમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલિસ વિભાગમાં કુલ 12472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આ પોલીસ વિભાગમાં કુલ 12472 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 4 એપ્રિલના રોજ ભરવાના શરૂ થનાર છે.
Read Also :-
LRD Constable Recruitment 2024 :-
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ , હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઇ વર્ગ - 3 સંવર્ગ ની નીચે મુજબ ની 12472 જગ્યાઓ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. જ્યારે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે આ વેબસાઈટ પર લિંક મુકવામાં આવશે. તો આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવા વિનંતી છે. કયા વિભાગમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તે વિભાગ વાઈઝ લિસ્ટ નીચે આપેલ છે.
મહત્વપૂર્ણ તારીખો :-
- ● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 04/04/2024, સમય : બપોરે :- 15: 00 કલાક થી
- ● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 30/04/2024, સમય : 23:59 કલાક સુધી
Gujarat Police Bharti 2024 Details :-
સંવર્ગ | ખાલી જગ્યાઓ |
---|---|
👉 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરૂષ) | 316 |
👉 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) | 156 |
👉 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | 4422 |
👉 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
👉 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | 2212 |
👉 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
👉 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) (પુરુષ) | 1000 |
👉 જેલ સિપાઈ (પુરુષ) | 1013 |
👉 જેલ સિપાઈ (મહિલા) | 85 |
કુલ ભરવાપાત્ર જગ્યાઓ | 12472 |
પોલીસ ભરતી 2024:-
લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત પોલીસ વિભાગ હેઠળ વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવનાર છે. ક્યાં વિભાગમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે વગેરેની તમામ માહિતી નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
Important Link :-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
LRD Recruitment 2024 Notification Download | અહી ક્લિક કરો |
Police Bharti Official website | અહી ક્લિક કરો |
Police Bharti Apply Online | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।