AMC Recruitment 2024 : અમદાવાદ મહાનગરપાલિકા માં 612 જગ્યાઓ માટે ભરતી, અરજી કરો ઓનલાઈન, જાણો તમામ માહિતી

AMC Recruitment 2024,  AMC Clerk Recruitment :- 




  • મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ મહાનગરપાલિકા માં કલાર્ક ની જોબ કરવા ઇચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત કુલ 612 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. સહાયક જુનિયર કલાર્કની ભરતી અંગેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. 


AMC Recruitment 2024 Details :- 



સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ ખાલી જગ્યાઓ 612
પોસ્ટનું નામ સહાયક જુનિયર કલાર્ક
ભરતીનો પ્રકાર કાયમી ધોરણે
શૈક્ષણિક લાયકાત Graduate
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 15/03/2024
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/04/2024
પગાર ધોરણ Rs. 26,000 /-
Apply Mode Online




શૈક્ષણિક લાયકાત :- 


  • સહાયક જુનીયર કલાર્કની ભરતી માટે ઉમેદવાર નીચે પ્રમાણે ની લાયકાત ધરાવતો હોવો જોઈએ. 

  • ઉમેદવાર Second Class સાથે ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવો જોઈએ. 

  • ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસનું સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ. 


વય મર્યાદા :- 


  • સહાયક જુનિયર કલાર્કની ભરતી માટે મહત્તમ વયમર્યાદા 33 વર્ષની નક્કી કરવામાં આવી છે. 

  • અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. 


પગાર ધોરણ :- 


  • સહાયક જુનિયર કલાર્કની ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર ને ત્રણ વર્ષ ફિક્સ પગાર Rs. 26,000 /- આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ નિયમિત પગાર ધોરણ માં સમાવેશ કરવામાં આવશે. 


અરજી ફી :- 


  • બિન અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી :- Rs. 500 /- 

  • અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી :- Rs. 250 /- 

  • દિવ્યાંગ જન કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી :- ચુકવવાની રહેતી નથી

  • ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ :- 25/04/2024


AMC Clerk Recruitment :- 


  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સહાયક જુનિયર કલાર્કની ભરતી માટેની કેટેગરી પ્રમાણેની જગ્યાઓ નીચે પ્રમાણે છે. 

  • બિન અનામત  :  268
  • OBC  :  137
  • SC :  17 
  • ST : 129
  • આ.ન.વ.  : 61

  • કુલ જગ્યાઓ :- 612


Important Link (મહત્વપૂર્ણ લિંક) :- 




Homepage અહી ક્લિક કરો
AMC Official website અહી ક્લિક કરો
સહાયક જુનિયર કલાર્ક ઓફિશિયલ નોટિફિકેશન અહી ક્લિક કરો
Joine WhatsApp Channel અહી ક્લિક કરો
Joine Telegram Channel અહી ક્લિક કરો


નોંધ :- ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન એકવાર વાંચવા વિનંતી. 


👉🏿  આવી અનેક લેટેસ્ટ માહિતી અને સમાચાર પત્રો (Newspaper)  વાંચવા માટે ઉપર આપેલ Telegram Channel અથવા Whatsapp Channel માં જોઈન થવા વિનંતી છે. 


મિત્રો આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !

Post a Comment

0 Comments