Today Temple Live Darshan : ગુજરાત અને ભારતના મંદિરોના આજના લાઇવે દર્શન

Today Live Temple Darshan :- 


  • મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે લોકો સવારે ઉઠીને સૌપ્રથમ ગુજરાત અને ભારતમાં આવેલ ફેમસ મંદિરના લાઈવ દર્શન ઘરે બેઠા પોતાના મોબાઈલ માં કરતા હોય છે. અને લાઈવ આરતી પણ જોતા હોય છે. 




  • આજે આપણે આ આર્ટિકલ માં Dwarakadhish Live Darshan, Somnath Live Darshan, Ambaji Live Darshan, Ayodhya Live Darshan & Salangapur Hanuman Live Darshan પોતાના મોબાઈલ માં ઘરે બેઠા કઈ રીતે કરવા તેના વિશે માહિતી મેળવીશું. અત્યારે ગુજરાત અને ભારતના પ્રખ્યાત યાત્રાધામ મંદિરોની યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ બનાવેલી હોય છે. જેની મદદથી આપણે દરરોજ સવારે લાઈવ દર્શન અને આરતી ના દર્શન નો લાભ લઈ શકીએ છીએ. આજે આપણે આ આર્ટિકલ માં ફેમસ મંદિરોના લાઈવ દર્શન અને આરતી દર્શન કરવાની માહિતી મેળવીશું. 


દ્વારકા (દ્વારકાધીશ) લાઈવ દર્શન :- 


  • દ્વારકાધીશ નું મંદિર ચાર યાત્રાધામો માનું એક યાત્રાધામ છે. દ્વારકાધીશ મંદિર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં એક આસ્થાનું કેન્દ્ર છે. જે લોકોએ દ્વારકાધીશ ના દર્શન નથી કર્યા તેઓ ઓનલાઈન લાઈવ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે આપણે આ આર્ટિકલમાં દ્વારકાધીશ ના મંદિરનો સમય અને આરતીનો સમય જાણવા પ્રયત્ન કરીશું. 


દ્વારકાધીશ મંદિર દર્શન નો સમય :- 


  • દ્વારકાધીશ મંદિરનો સમય અને આરતીનો સમય નીચે આપેલ છે. તમારે જો દ્વારકા જવાનું થાય તો નીચે આપેલ દર્શન નો અને આરતી નો સમય નોંધીને રાખશો. જેથી કરીને તમને આરતી અને દર્શન ની જાણકારી રહે. 

  • દ્વારકાધીશ દર્શન નો સમય અને આરતીના સમયની તમામ માહિતી નીચે આપેલ છે. 




 

સવારના 6:30 વાગે મંગલા આરતી
સવારના 7:00 થી 8:00 વાગ્યા  સુધી  મંગલા દર્શન
સવારના 8:00 થી 9:00 વાગ્યા સુધી અભિષેક પૂજા
સવારના 9:00 થી 9:30 વાગ્યા સુધી શ્રુંગાર દર્શન
સવારના 9:30 થી 9:45 વાગ્યા સુધી સ્નાનાભોગ
સવારના 9:45 થી 10:15 વાગ્યા સુધી શ્રુંગાર દર્શન
સવારના 10:15 થી 10:30 વાગ્યા સુધી સ્નાનાભોગ
સવારના 10:30 થી 10:45 વાગ્યા સુધી શ્રુંગાર આરતી
સવારના 11:05 થી 11:20 વાગ્યા સુધી ગ્વાલભોગ
બપોરના 11:20 થી 12:00 વાગ્યા સુધી દર્શન
બપોરના 12:00 થી 12:20 વાગ્યા સુધીરાજભોગ , દર્શન બંધ
બપોરના 12:20 થી 12:30 વાગ્યા સુધી Darshan
બપોરે 12:30 Noon Anosar : Darshan Close



સોમનાથ લાઈવ દર્શન :- 


  • અત્યારે ચાલી રહેલા ટેકનોલોજી યુગમાં ભક્તો સોમનાથ મહાદેવ ના લાઈવ દર્શન ઘરે બેઠા કરીને ધન્યતા અનુભવે છે. અત્યારે ટેકનોલોજી યુગમાં Youtube અને Official website  મારફતે તમે ઘરે બેઠા સોમનાથ મહાદેવ ના લાઇવ દર્શન કરી શકો છો. તમારે સોમનાથ મહાદેવ મંદિર ના લાઈવ દર્શન કરવા માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પરથી તમે ઘરે બેઠા લાઈવ દર્શન નિહાળી શકો છો. 


સોમનાથ મહાદેવ મંદિર નો દર્શનનો સમય (Time) :- 


  • સોમનાથ મહાદેવ મંદિર નો દર્શન નો સમય નીચે પ્રમાણે છે. 

  • સોમનાથ મહાદેવ મંદિર દર્શન સમય : સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી

આ પણ વાંચો





સોમનાથ મહાદેવ આરતી સમય :

  • સોમનાથ મહાદેવ આરતીનો સમય સવારે - 7:00 વાગે,  બપોરે - 12:00 વાગે અને સાંજે - 7:00 વાગે. 

  • સોમનાથ મહાદેવ મંદિર લાઈટ અને સાઉન્ડ શો : સાંજે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી.



Ambaji Live Darshan :- 


  • આ લેખમાં અંબાજી મંદિરના લાઈવ દર્શન કઈ રીતે કરવા તેના વિશે માહિતી મેળવીશું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ અધ્યક્ષ દ્વારા અંબાજી યાત્રાધામ ની નવી ઓફિશિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. -www.ambajitemple.in આ વેબસાઈટ દ્વારા વિશ્વભરમાં વસતા માતાજીના ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, માતાજીની આરતી, પૂનમ અને ભાદરવી પૂનમનો મેળા સહિતના અનેક પ્રસંગોના ઓનલાઈન દર્શન નિહાળી શકે છે. 


અંબાજી મંદિર દર્શન સમય :- 


  • અંબાજી મંદિર સવારની આરતી : 7:30 થી 8:00 કલાક

  • અંબાજી મંદિર સવારના દર્શનનો સમય : 7:30 થી 11:30 કલાક

  • અંબાજી મંદિરનો બપોરે દર્શનનો સમય : 12;30 થી 4:15 કલાક

  • અંબાજી મંદિર સાંજે આરતીનો સમય : 6:30 થી 7:00 કલાક 

  • અંબાજી મંદિર સાંજનો દર્શન નો સમય : 6:30 થી 9:00 કલાક 



Important Link :- 



👉🏿 દ્વારકાધીશ Live દર્શન અહી ક્લિક કરો
👉🏿 દ્વારકાધીશ Official website અહી ક્લિક કરો
👉🏿 Somanath Mahadev Live દર્શન અહી ક્લિક કરો
👉🏿 સોમનાથ મંદિર Official website અહી ક્લિક કરો
👉🏿 સાળંગપુર Live દર્શન અહી ક્લિક કરો
👉🏿 સાળંગપુર Temple Official website અહી ક્લિક કરો
👉🏿 Ayodhya Live દર્શન અહી ક્લિક કરો
👉🏿 Ayodhya Temple Official website અહી ક્લિક કરો
👉🏿 અંબાજી મંદિર સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
👉🏿 અંબાજી મંદિર Youtube ચેનલ અહી ક્લિક કરો
👉🏿 અમારી Whatsapp ચેનલમાં જોઈન થવા માટે અહી ક્લિક કરો
👉🏿 અમારી Telegram ચેનલમાં જોઈન થવા માટે અહીં ક્લિક કરો
👉🏿 Technicallynavin Homepage અહી ક્લિક કરો

Post a Comment

0 Comments