હર ઘર તિરંગા અભિયાન , તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.

75 મો આઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં તમે રજીસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ મેળવો. 

  The Indian National Flag is a symbol of National pride for the entire nation. To further honor our flag , the  hon'ble Home Minister who oversees all efforts under Azadi ka Amrit Mahotsav has approved the program of  "Har Gar Tiranga."It envisages inspiring  Indians everywhere to hoist the National flag at  their home. 


  Our relationship with the flag has always been more formal and institutional than personal. Bringing the flag home collectively as a nation  in the 75th year of independent thus becomes simbolic of not only an act of personal connection to the Tiranga but also an embodiment of our commitment to nation - building, The idea behind the initiatieve is to invoke the feeling of patriotism in the hearts of the people and promote awareness about our national flag.

  The first Indian flag come  in to being in the pre independence era, in 1904. This flag had two colours , red and yellow , wherein red signified the freedom struggle and yellow was a symbol of victory. 

  It come to be known as the Calcutta Flag  or the Lotus Flag , as it had eight half -opened red coloured flag had a comparatively larger size of flowers. In 1921 , Pingali Venkaya , a young man from a small village near Machilipatnam, in present -day Andhra Pradesh , designed a flag which had White, red and green colours with a Charkha or spinning wheel  in the centre. 

  This flag was rejected as it represented the colours of religious communities. In 1931, the  'Swaraj'  Flag come in to existence , which had a close resemblance to our present National Flag. This tricolour flag had the some saffron , white and green colours as in our current National Flag. 

💠 હર ઘર તિરંગા અભિયાન શુ છે તે જાણો :- 

  ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના દરેક નાગરિક ને હર ઘર તિરંગા ચળવળ માં જોડાવા માટે વિનંતી કરી છે. ભારતને આઝાદી મળી તેને 75 વર્ષ પૂર્ણ થયા છે તેની યાદમાં આ વર્ષે 13 થી 15 ઓગસ્ટ ની વચ્ચે દરેક ઘરોમાં નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રધ્વજ લેહેરાવવાની વિનંતી કરી છે. જેને આઝાદી ના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 

  હર ઘર તિરંગા અભિયાન ને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે www.harghartiranga.com  નામની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઈટ નો ઉપયોગ કરીને દરેક ભારતીય તેમના નામનું સર્ટિફિકેટ બનાવી શકે છે. 

💠 હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી :- 

  રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે હર ઘર તિરંગા ની નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.


  જ્યારે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જશો એટલે તમારે Pin A Flag ઓપશન પસંદ કરવાનું રહેશે. 

  ત્યારબાદ તમારે તમારો Profile Photo , તમારું નામ, મોબાઈલ નંબર દાખલ કરીને Next બટન પર ક્લિક કરવાનું રહેશે. 

  પછી તમારા વિસ્તારની પ્રવેશની પરવાનગી આપવાની રહેશે. 

  પછી તમે જ્યાં હોવ ત્યાંથી ધ્વજ ઉભો કરવાનો રહેશે. 

  ત્યારબાદ તમને સફળ પિન પછી તમારું નામ દર્શાવતું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. 



  રજીસ્ટ્રેશન થયા બાદ તમારી સામે ઉપર મુજબ નું પેજ દેખાશે. જેમાં તમારે  Download Certificate પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ માં સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. 

💠 હર ઘર તિરંગા નું પ્રમાણપત્ર મેળવવાની મહત્વપૂર્ણ તારીખો :- 

  હર ઘર તિરંગા પ્રારંભની તારીખ :-   22/07/2022

  હર ઘર તિરંગા ની અંતિમ તારીખ  :-  05/08/2022



Post a Comment

0 Comments