Your Magic Slate supportes several ways to draw and Apply color with brush strokes you can use the brush tool to draw a stroke and also use different brush strokes such as outer glow, inner glow, emboss and shapes, select the brush size tool adjust the size of a brush.
💥 Key Features of the Application :-
👉 This App design makes it more attractive to kides.
👉 A digital slate whare you can write , draw and clear.
👉 Magic Slate drawing and writing board with multicolor.
👉 Save your kids drawings on your mobile.
👉 Kids can learn to draw or writing alphabets and numbers.
👉 Eraser available to make the correction.
👉 Multicolored pallet available to choose and draw painting.
👉 તમે Magic Slate મા તમારી મનપસંદ ચિત્ર પણ દોરી શકો છો.
👉 આ એક Digitel Slate છે. તેમાં તમે લખી, ચિત્ર દોરી અને સાફ કરી શકો છો.
👉 આ એપ્લિકેશન મફત અને ઓફલાઈન છે જેમાં તમારે ઈન્ટરનેટ નો ઉપયોગ થતો નથી.
👉 Magic Slate ની મદદથી બાળકો સંખ્યાઓ, મૂળાક્ષરો દોરવાનું અને લખવાનું શીખી શકે છે.
👉 તમારા બાળકોના ડ્રોઈંગને તમારા મોબાઈલ માં સાચવી શકો છો.
👉 આ એપ્લિકેશન બાળકોને painting અને સર્જનાત્મક વિચારસરણી માં રસ વિકસાવે છે.
💠 તમે નીચે આપેલ લિંક પરથી Magic Slate ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો :-
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. School ને લગતી આવી અનેક અપડેટ માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહો. આ આર્ટિકલ માં આપને કોઈ ભૂલ જણાય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।