અત્યારે તમારી ઉંમર જાણવાની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે જેનું નામ છે Age Calculator. આ ઓનલાઈન સુવિધામાં તમારે તમારી ઉંમર જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે. આ બન્ને તારીખો નાખશો એટલે તમારી હાલની ઉમર કેટલી છે તે તમને જાણવા મળશે.
તમારી ઉંમર જન્મ તારીખ અને હાલની તારીખ નાખીને જાણો.
તમારી ઉંમર જાણવા માટે ઓનલાઈન નીચે મુજબ ની સુવિધા આપવામાં આવે છે.
>> વર્ષ, મહિના, દિવસો
>> મહિના, દિવસો
>> અઠવાડિયા, દિવસો
>> કુલ દિવસો
>> કુલ કલાક
>> કુલ મિનિટ
>> કુલ સેકન્ડ
ઉપર જણાવેલ વિભાગમાં તમે તમારી ઉંમર છેક સેકન્ડ સુધી જાણી શકો છો.
આ ઓનલાઈન Age Calculator ની મદદથી તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકો છો.
ઉદાહરણ તરીકે :- તમે 10મુ ધોરણ 2011 માં પાસ કરેલ છે તો તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે તમે તમારી જન્મ તારીખ અને પરિણામ આવ્યું હોય તે તારીખ નાખશો તો તે સમયની તમારી ઉંમર તમે જાણી શકશો.
અત્યારે લગભગ સગાઈ, લગ્ન જેવા અનેક પ્રસંગોમાં ઉંમર પૂછવામાં આવે છે કે તમારી ઉંમર કેટલી છે ત્યારે આ પદ્ધતિ દ્વારા તમે ફક્ત 2 મિનિટમાં તમારી જન્મ તારીખ અને હાલની તારીખ નાખીને તરત જવાબ આપી શકશો.
તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે તમારી ઉંમર વર્ષોથી લઈને મિનિટ અને સેકન્ડ માં જાણી શકો છો.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
| જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો | અહીં ક્લિક કરો |
|---|---|
| બનાસકાંઠા જિલ્લાની સફર | અહીં ક્લિક કરો |

1 Comments
Good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।