GPSSB Junior Clerk Call Letter 2023

જુનિયર ક્લાર્ક બનવા માંગતા કે જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેઓની આતુરતાનો અંત આવી ગયો છે. જુનીયર ક્લાર્ક બનવા માંગતા ઉમેદવાર કે જેઓ મહેનત કરી રહ્યા છે તેમને હવે પરીક્ષા ની તારીખ જાહેર થઈ ગઈ છે.


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી , 2023 ના રોજ યોજાનાર છે. 
તમે તમારો કન્ફોર્મેશન નંબર ભૂલી ગયા હોય તો નીચે આપેલ લિંક પરથી જાણી શકો છો. 

◆ કન્ફોર્મેશન નંબર જાણવા માટેની અગત્યની સૂચનાઓ 

● સૌપ્રથમ જાહેરાત નંબર દાખલ કરો. 

● અરજી કરતી વખતે તમે આપેલ મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો. 

 Get Confirmation No. બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રિન પર તમારો કન્ફોર્મેશન નંબર જાણવા મળશે. 

● જો કોઈ ઉમેદવારે એક કરતાં વધુ વખત અરજી કરેલ હોય તો  છેલ્લી માન્ય અરજીનો કન્ફોર્મેશન જાણવા મળશે. 


આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન  ઉમેદવારે પોતાનો કોલલેટર અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે આપેલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી નાખવાની રહેશે.  

Call Letter  ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ 

● સૌપ્રથમ Select Job માંથી જાહેરાત પસંદ કરો. 

● તમારી અરજીનો કન્ફોર્મેશન નંબર (૮ આંકડાનો) અને જન્મ તારીખ નાખવાની રહેશે. 

● ok બટન પર ક્લિક કરતા પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે. જેથી call letter નવી window માં ખુલશે. 

● call letter ના પ્રથમ પેજમાં હાજરી પત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ આપવામાં આવેલ હશે. 






જુનીયર કલાર્ક ની પરીક્ષા 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનાર છે. 

● જાહેરાત ક્રમાંક  :-  12/2021-22

● સંવર્ગ નું નામ     :- જુનિયર કલાર્ક                             (વહિવટ/હિસાબ)

● પરીક્ષા તારીખ    :- 29/01/2023,                                     રવિવાર

● પરીક્ષા નો સમય  :- સવારે 11: 00 થી                              12: 00 કલાક

● કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો  :-  16/01/2023          બપોરે 13:00 કલાકથી      19/01/2023  સવારે 11:00 કલાક સુધી 

Read Also :-

● સામાજિક વિજ્ઞાન સાલ - વાંચવા માટે 


આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !

Post a Comment

0 Comments