Vivo એ Y35 5G મોબાઈલ લોન્ચ કર્યો છે. આ mobile માં 5000mAh બેટરી, અદ્યતન કેમેરા સિસ્ટમ આપેલ છે.
● આ mobile ત્રણ સ્ટોરેજ વિકલ્પો ધરાવે છે -
1. 128 GB/6GB RAM,
2. 128GB/8GB RAM,
3. 256GB/8GB RAM
જેઓ mobile માં ફોટો પાડવાના શોખીન છે અને લાંબા સમય સુધી ફોનની બેટરી ટકી રહે તેમના માટે આ ફોન ખૂબ જ શ્રેષ્ઠ છે. તમે Vivo Y35 સ્માર્ટફોન ખરીદીને 5G સ્માર્ટફોન અને આજની અદ્યતન ટેકનોલોજી નો અનુભવ મેળવીને ધન્યતા અનુભવો. Vivo એ અસાધારણ કેમેરા ક્વોલિટી વાળો 5G ફોન બજારમાં લાવીને એક મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
આ mobile ના ઉપકરણ માં 720 x 1600 પિક્સેલ ના રિઝોલ્યુશન સાથે 6.51 Inch ની IPS LCD display વાળો છે. Vivo Y35 5G એ Media Tek ડાયમેન્સીટી 700 chipset દ્વારા સંચાલિત છે. આ mobile microsd card દ્વારા 256 GB ની જગ્યા વધારી શકાય છે.
Vivo Y35 5G Mobile 5000mAh શક્તિશાળી પાવરવાળી હોવાથી તમે જ્યારે લાંબી મુસાફરી કરતા હોય ત્યારે તમારા મોબાઈલ માં લાંબા સમય સુધી બેટરી ચાર્જ રહે છે.
Vivo Y35 5G mobile ફોટોગ્રાફના સંદર્ભમાં મોબાઈલ ની પાછળ ડ્યુઅલ 13MP + 5MP camera sistem વાળો અને 5MP ફ્રન્ટ ફેંસિંગ થી આ મોબાઈલ કાર્યક્ષમ છે.
● Performance
👉 Media Tek Dimensity 700
👉 Mali - G57 MC2 GPU
👉 128 GB Internal Storage, Expandable upto 1 TB
● Design
👉 186 g weight
👉 164 x 75.6 x 8.1 mm ( Height, width, Thickness)
👉 Plastic Back
👉 Colors : Black, Blue, Gold, Dawn Gold, Obsidian Black
● Display
👉 6.51 Inches (16.54 cm), IPS LED
👉 720 x 1600 pc Resolution
👉 60 Hz Refresh Rate
👉 Bezel - less with waterdrop Notch Display
Side Finger print Sensor
● Rear Camera
👉 Primary :- 13 MP
👉 Secondary :- 2 MP
● Front Camera
👉 Primary :- 5 MP
● Battery
👉 5000 mAh (Li-Polymer)
👉 Quick Charging : Flash 15W
👉 USB Type - C port
Price :- Rs. 14,190/-
આ પણ વાંચો
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।