● ભરતી સંસ્થા :- રાજકોટ
મહાનગરપાલિકા ભરતી 2023-24
● પોસ્ટનું નામ :- વિવિધ પોસ્ટ
● નોકરી નું સ્થાન :- ગુજરાત
● ભરવાપાત્ર ખાલી જગ્યાઓ :- 219
● અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 21/12/2023
● અરજી કરવાની છેલ્લી તારીખ :- 10/01/2024
● અરજી કરવાની પ્રક્રિયા :- ઓનલાઈન
પગાર ધોરણ :-
● સિસ્ટમ એનાલિસ્ટ :- રૂ. 53700 /-
● ગાર્ડન સુપરવાઈઝર :- રૂ. 51000 /-
● ગાર્ડન આસિસ્ટન્ટ :- રૂ. 26000 /-
● વેટરનરી ઓફિસર :- રૂ. 53700 /-
● ટેક્નિકલ આસિસ્ટન્ટ :- રૂ. 46600 /-
● ફાયર ઓપરેટર (પુરૂષ) :- રૂ. 26000 /-
● મદદનીશ ગ્રંથપાલ :- રૂ. 26000 /-
આ પણ વાંચો -
● જુનિયર કારકુન :- રૂ. 26000 /-
● જુનિયર સ્વિમિંગ પ્રશિક્ષક (સ્ત્રી) :- રૂ. 26000 /-
RMC Bharti 2024 ભરવાપાત્ર ખાલી જગ્યાઓ :-
● સિસ્ટમ એનાલિસ્ટ :- 02
● ગાર્ડન સુપરવાઈઝર :- 02
● ગાર્ડન આસિસ્ટન્ટ :- 12
● વેટરનરી ઓફિસર :- 01
● ટેક્નિકલ આસિસ્ટન્ટ :- 02
● ફાયર ઓપરેટર (પુરૂષ) :- 64
● મદદનીશ ગ્રંથપાલ :- 04
● જુનિયર કારકુન :- 128
● જુનિયર સ્વિમિંગ પ્રશિક્ષક (સ્ત્રી) :- 04
કુલ ખાલી જગ્યાઓ :- 219 જગ્યાઓ
RMC Recruitment 2023 -24 પરીક્ષા ફી :-
અરજી ફી :- રૂ. 500 /- અસુરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે
અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી :- રૂ. 250 /-
નોંધ - અરજી ફી માત્ર ઓનલાઈન / નેટબેન્કિંગ દ્વારા ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો :-
અરજી શરૂ થયાની તારીખ :- 21/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ :- 10/01/2023 (સમય 23:59 કલાક સુધી)
આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
Important Link
Notification PDF | Download Hare |
---|---|
Official Website | Click Hare |
Apply Online | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।