સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એ જાહેર ક્ષેત્રની બેંક છે. હાલમાં આ બેંક દ્વારા મોટી ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જે 5000 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ બહાર પાડવામાં આવેલ ભરતીમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અંગેની તમામ માહિતી આ પોસ્ટમાં મેળવીશું.
● પોસ્ટનું નામ :- Central Bank of India Bharti 2023
● બેંકનું નામ :- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
● નોટિફિકેશન બહાર પાડયાની તારીખ :- 20/03/2023
● કુલ જગ્યા :- 5000
● ગુજરાતમાં કુલ જગ્યા :- 342
● Date of Online Examination :- April 2nd Week
● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 20/03/2023
● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 03/04/2023
● અરજીનો પ્રકાર :- ઓનલાઈન
● સત્તાવાર વેબસાઈટ :- centralbankofindia.co.in
શૈક્ષણિક લાયકાત :-
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટીસ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે ગ્રેજ્યુએટ પૂરું કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં કોઈપણ અનુભવ માગેલ નથી.
પગાર ધોરણ ;-
આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર ને 10000 થી 15000 નો માસિક પગાર મળવાપાત્ર રહેશે.
સિલેક્શન પ્રોસેસ :-
આ બેંકની ભરતીમાં સફળ થવા માટે નીચે પ્રમાણે ની પ્રક્રિયામાંથી સફળ થવું પડે છે.
● લેખિત પરીક્ષા
● ડોક્યુમેન્ટ વેરિફિકેશન
● તબીબી પરીક્ષા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ઓનલાઈન અરજી કરવા માટેની માહિતી :-
● સૌપ્રથમ તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને નોટિફિકેશન વાંચીને તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરવાનું રહેશે.
● પછી તમારે નીચે આપેલ સેન્ટ્રલ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
● ત્યારબાદ તમારે Recruitment સેક્શનમાં જઈને Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારી સામે એક ફોર્મ ખુલશે. જેમાં તમારે માગેલ માહિતી નાખીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી તમારે ઓનલાઈન અરજી ફી ચુકવવાની રહેશે.
● પછી તમારે ફોર્મને સબમિટ કરીને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે.
● આ રીતે ઓનલાઈન પ્રોસેસ કરવાથી તમારું ફોર્મ ભરાઈ જશે.
● જે ઉમેદવારે ગ્રેજ્યુએટ કરેલ હોય તેમના માટે નોકરી ની આ સારી ભરતી છે. નોટિફિકેશન વાંચીને અરજી કરી શકો છો.
આ પણ વાંચો :
ગુજરાતમાં જગ્યાનું લિસ્ટ :-
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 5000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ભરતીનું લિસ્ટ નીચે પ્રમાણે છે. -
| પ્રાદેશિક | જગ્યા |
|---|---|
| અમદાવાદ | 62 |
| ગાંધીનગર | 64 |
| બરોડા | 52 |
| જામનગર | 43 |
| સુરત | 58 |
| રાજકોટ | 63 |
| કુલ જગ્યા | 342 |
Important Link
| Central Bank of India Bharti 2023 Notification | અહી ક્લિક કરો |
|---|---|
| ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
| હોમપેજ | અહી ક્લિક કરો |

1 Comments
7897995986
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।