અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ની ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા હોય તો આ તમારી માટે સુવર્ણ તક છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ની કુલ 650 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવાર તારીખ : 16/05/2023 ના સાંજના 5:00 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની માહિતી અને ઓફિશિયલ વેબસાઈટ આ લેખમાં આપવામાં આવેલ છે.
IKDRC Recruitment 2023 Details :-
● સંસ્થાનું નામ :- ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
● નોકરીનું સ્થળ :- અમદાવાદ
● નોટિફિકેશન જાહેર :- 15/04/2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 16/05/2023
● કુલ ભરવાપાત્ર ખાલી જગ્યાઓ :- 650
શૈક્ષણિક લાયકાત :-
● બેજીક B.sc નર્સિંગ અથવા GNM પાસ
● કમ્પ્યુટર નું બેજિક નોલેજ
● ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન
પગાર ધોરણ :-
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવાર ને માસિક પગાર રૂ. 29,200 /- થી રૂ. 92,300 /- આપવામાં આવશે.
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા :-
આ પણ વાંચો :-
આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત કરવામાં આવેલ તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. આ ટેસ્ટ કઈ તારીખે લેવામાં આવશે તેની માહિતી માટે સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું.
આ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ :-
અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં આ ભરતીમાં કુલ 650 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
જેમાં -
● SC ની 45 જગ્યાઓ
● ST ની 126 જગ્યાઓ
● SEBC ની 181 જગ્યાઓ
● EWS ની 69 જગ્યાઓ
● General ની 229 જગ્યાઓ તથા
● PH ની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (દસ્તાવેજ):-
● આધારકાર્ડ
● માર્કશીટ
● ડિગ્રી
● ફોટો
● સહી
● અનુભવ સર્ટિફિકેટ (જો હોય તો)
● કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
● અન્ય
ઉમેદવારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
👉 ઉમેદવારે સૌપ્રથમ નીચે આપેલ લિંક પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ ભરતીમાં અરજી કરવા માટે તમે લાયકાત ધરાવો છો કે નહીં તે નક્કી કરવાનું રહેશે.
👉 ત્યારબાદ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને Career સેક્શન પર જઈને રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
👉 જો આ પોસ્ટમાં અરજી કરવા માંગતા હોય તો પોસ્ટની પાસે આપેલ Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
👉 ઓનલાઈન ફોર્મમાં તમામ માગેલ માહિતી ભરીને માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે.
👉 ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
Important Link :-
સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ | અહી ક્લિક કરો |
---|---|
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।