TET - 1 ની આશરે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે અને TET - 2 ની આશરે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
નોંધ :- TET - I & II ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
TET - 1 & 2 ની પરીક્ષા તારીખ જાહેર :-
શાળામાં શિક્ષક બનવા માટે TET અથવા TAT ની પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે. વર્ષ 2018 થી કોઈપણ TET કે TAT ની પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે ચાલુ વર્ષે TET - 1 & 2 ની પરીક્ષા યોજાનાર છે જેની પરીક્ષા તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
TET - 1 ની પરીક્ષા તારીખ :-
TET - 1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરેલ છે. જેઓ પરીક્ષા ની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા. તેમને માટે TET -1 ની પરીક્ષા 16/04/2023 ના રોજ લેવામાં આવશે.
TET - 2 ની પરીક્ષા તારીખ :-
TET - 2 માટે આશરે 2 લાખ 72 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. TET - 2 ની પરીક્ષા 23/04/2023 ના રોજ લેવામાં આવશે.
TET - 1 પરીક્ષા ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો
👇👇👇
TET OMR Sheet જાહેર :-
TET - 1 ની OMR Sheet ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવી ગયેલ છે. નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમારી OMR Sheet ડાઉનલોડ કરી શકો છો.
TET - II પ્રોવિઝનલ આન્સર કી :-
TET - 2 પરીક્ષા ની આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
TET - 1 પ્રોવિઝનલ આન્સર કી :-
TET - 1 ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
TET - 1 A કેટેગરી ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર | અહી ક્લિક કરો |
---|---|
TET - 1 OMR Sheet ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।