ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા 09/04/2023 ના રોજ લેવામાં આવી હતી. આજે આપણે આ લેખમાં આજે 9 એપ્રિલ, 2023 ના રોજ લેવામાં આવનાર જુનિયર કલાર્ક પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીશું. જુનિયર કલાર્કની Answer Key પણ આ લેખમાં અપલોડ કરવામાં આવશે. જુનિયર કલાર્ક ની પરીક્ષા આપનાર દરેક ઉમેદવાર ને ગુજરાત સરકાર દ્વારા રૂ.254 /- બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
Junior Clark Paper Solution 2023 :-
● જાહેરાત ક્રમાંક :- 12/202122
● પોસ્ટનું નામ :- Junior Clark Paper Solution 2023
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 1181
● જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ :- 09/04/2023
● ઓફિશિયલ વેબસાઈટ :- gpssb.gujarat.gov.in
જુનિયર કલાર્ક આન્સર કી 2023 ;-
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા ની આન્સર કી જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે આ લેખમાં અપલોડ કરવામાં આવશે. તેથી આ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.
આ પણ વાંચો :-
જુનિયર કલાર્ક પ્રશ્નપત્ર 2023 :-
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની કુલ 1181 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જૂનીયર કલાર્ક પ્રશ્નપત્ર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
જુનિયર કલાર્કની OMR Sheet નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
9 એપ્રિલ, 2023 ના રોજ લેવાયેલ જુનિયર કલાર્ક પરીક્ષા ની આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. જે નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
નોંધ :-
આ પોસ્ટ તમને ફક્ત માહિતી મળી શકે તે માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ જોઈ શકો છો.
Important Link :-
જુનિયર કલાર્ક પ્રશ્નપત્ર 2023 | અહી ક્લિક કરો |
---|---|
જુનિયર કલાર્ક પેપર સોલ્યુશન 2023 | અહી ક્લિક કરો |
જુનિયર કલાર્ક આન્સર કી 2023 | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।