SBI બેંકમાં 1031 જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. SBI બેંકે બેંકમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને અધિકારીઓ ની સેવા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. SBI બેંકની આ ભરતીમાં લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
● બેંકનું નામ :- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
● પોસ્ટનું નામ :- વિવિધ પોસ્ટ
● ભરવાપાત્ર કુલ જગ્યાઓ :- 1031
● રજીસ્ટ્રેશન કરવાની તારીખ :- 01/04/2023 થી 30/04/2023
● ઓફિશિયલ વેબસાઈટ :- www.sbi.co.in
SBI બેંકમાં 1031 જગ્યાઓ પર ભરતી :-
SBI બેંક દ્વારા બેંકમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. SBI બેંકની આ ભરતીમાં ચેનલ મેનેજર ફેસીલિટેટર ની 821 જગ્યાઓ, ચેનલ મેનેજર સુપરવાઈઝર ની 172 જગ્યાઓ, અને સપોર્ટ ઓફિસર ની 38 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. SBI બેંક દ્વારા આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. SBI બેંકની આ ભરતીની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ 01/04/2023 છે. અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/04/2023 છે.
આ પણ વાંચો :-
SBI Recruitment 2023 વિવિધ પોસ્ટનું નામ :-
● Channel Manager Facilitator - Anytime Channels :- 821 post
● Channel Manager Supervisor - Anytime Channels :- 172 post
● Support Officer - Anytime Channels :-. 38 post
શૈક્ષણિક લાયકાત :-
SBI બેંકમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અથવા અધિકારીઓ.
ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત વિશે ડિટેઇલ્સ માં માહિતી મેળવી શકો છો.
વય મર્યાદા : Age Limits :-
SBI બેંકની આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ અને વધુમાં વધુ 63 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદાની ગણતરી 1 એપ્રિલ 2023 ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
SBI બેંક ભરતી સિલેક્શન પ્રોસેસ :-
SBI બેંક ભરતીમાં સિલેક્શન ની પ્રક્રિયા નીચે આપેલ છે.
● ફોર્મની ચકાસણી
● ઇન્ટરવ્યૂ
● ડોક્યુમેન્ટ વેરિફિકેશન
● મેડિકલ તાપસ
SBI Recruitment 2023 ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી :-
● SBI બેંક ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની માહિતી નીચે આપેલ છે. જેને અનુસરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
● સૌપ્રથમ તમારે SBI ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● પછી હોમપેજ પર તમારે રેફ્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ SBI ભરતી 2023 પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચવાની રહેશે.
● જો તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરવાની રહેશે.
● ત્યારબાદ અરજી કરવા માંગતા ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ ઉમેદવારે અરજી ફોર્મમાં માગેલ માહિતી ચોકસાઈ પૂર્વક ભરવાની રહેશે.
● પછી અરજીમાં માગેલ ડોક્યુમેન્ટ, ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.
● ફોર્મમાં માગેલ માહિતી ભરીને ફોર્મને સબમિટ કરવાનું રહેશે.
Important Link
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક | અહી ક્લિક કરો |
---|---|
SBI ભરતી 2023 નોટિફિકેશન | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।