SSC CGL નોટિફિકેશન 2023 :-
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કંબાઇન ગેજ્યુએટ લેવલ CGL ની 7500 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. SSC CGL માટે બહાર પડેલ ભરતીમાં ફોર્મ ભરવા માટે નોટિફિકેશન વાંચીને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી છે.
● પોસ્ટનું નામ :- SSC CGL ભરતી 2023
● ભરવાપાત્ર કુલ જગ્યાઓ :- 7500
● સંસ્થાનું નામ :- સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
● ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 03/04/2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 03/05/2023
● ઓફિશિયલ વેબસાઈટ :- ssc.nic.in
આ પણ વાંચો :-
આ પોસ્ટ તમને માહિતી મળી રહે છે માટે લખવામાં આવેલ છે. વધું માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવા વિનંતી છે.
Age Limit : વય મર્યાદા :-
● 18 થી 27 વર્ષ
● 20 થી 30
● 18 થી 30
● 18 થી 32
અનામત વર્ગના ઉમેદવાર માટે સરકાર ના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવે છે. વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચવી.
પગાર ધોરણ :-
SSC CGL માં વિવિધ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવે છે.
● પે લેવલ 4 :- રૂ. 25,500 /- થી રૂ. 81100 /-
● પે લેવલ 5 :- રૂ. 29900 /- થી રૂ. 92,300 /-
● પે લેવલ 6 :- રૂ. 35,400 /- થી રૂ. 1,12,400 /-
● પે લેવલ 7 :- રૂ. 44,900 /- થી રૂ. 1,42,000 /-
● પે લેવલ 8 :- રૂ. 47,600 /- થી રૂ. 1,51,100 /-
SSC CGL માં ઉમેદવારો માટે ચુકવવાની અરજી ફી :-
મહિલા /SC/ST/PWBD/ESM ને કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. આ કેટેગરી સિવાયના તમામ ઉમેદવાર ને રૂ. રૂ. 100 /- અરજી ફી ભરવી પડે છે. આ ફી તમે ઓનલાઈન અથવા ઑફલાઈન બંને રીતે ભરી શકો છો.
નોંધ :-
આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે એકવાર નોટિફિકેશન વાંચી લેવી પછી ઓનલાઈન અરજી કરવા વિનંતી છે.
Important Link
SSC CGL Notification 2023 | અહી ક્લિક કરો |
---|---|
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।