Talati Paper Solution OMR Sheet Answer Key Download 2023

Talati Exam Paper Solution 2023 :- 




તારીખ 07/05/2023 ના રોજ બપોરે 12 :30 થી 13 : 30 કલાક દરમિયાન ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા લેવામાં આવી હતી. જેની આન્સર કી જાહેર કરી દેવામાં આવેલ છે. જે તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. 


Talati Cum Mantri Exam  Details 2023 :- 


● જાહેરાત ક્રમાંક :- AdvtNo.10/2021-22

● Post Titel :- Talati Paper Solution OMR Sheet Answer Key Download 2023

● ભરાવાપાત્ર કુલ જગ્યાઓ :- 3437 

● Post Name :-  Talati Cum Mantri (Village Panchayat Secretary) Class - III

● Talati Exam Date :- 07/05/2023

● Official website :- gpssb.gujarat.gov.in


આ પણ વાંચો :- 





GPSSB Talati Exam Answer Key 2023 :- 



7 May , 2023 ના રોજ લેવાયેલ તલાટીની પરીક્ષા ની આન્સર કી ટુક સમયમાં જાહેર કરવામાં આવશે ત્યારે નીચે આપેલ લિંક પરથી તમે આન્સર કી ડાઉનલોડ કરી શકશો. જેથી તમને ખબર પડે કે તમારે તલાટીની પરીક્ષામાં કેટલા ગુણ આવશે. 

GPSSB Talati Exam OMR Sheet  Download 2023 :- 

તલાટી ની પરીક્ષા 7 મે, 2023 ના રોજ લેવામાં આવી હતી. જેની OMR Sheet જાહેર કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. 

નોંધ :- તલાટીની પરીક્ષા આપેલ ઉમેદવારે તલાટીની પરીક્ષા જે જિલ્લામાં આપેલ હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. 


Important Link :- 



Homepage અહી ક્લિક કરો
GPSSB Talati Exam OMR SHEET 2023 અહી ક્લિક કરો
Talati Paper Solution 2023 અહી ક્લિક કરો
Talati Exam Answer Key 2023 અહી ક્લિક કરો

Post a Comment

0 Comments