Gujarat Highcourt Peon Call Latter 2023 :-
● પોસ્ટનું નામ :- Gujarat High Court Peon Call Latter
● કુલ જગ્યા :- 1499
● ભરતી લોકેશન :- ગુજરાત રાજ્ય
● અરજી પ્રક્રિયા :- ઓનલાઈન
● પરીક્ષા તારીખ :- 09/07/2023
કઈ કઈ પોસ્ટ પર ભરતી પર કરવામાં આવશે ?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. ખાલી જગ્યાઓમાં પટ્ટાવાળા , ચોકીદાર, જેલ વાર્ડર, વોટર સર્વર, લિફ્ટ મેન, સ્વીપર, હોમ અટેન્ડન્ટ, તથા તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી કોલલેટર ડાઉનલોડ કઈ રીતે કરવો તેની માહિતી :-
● કોલલેટર ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટ ની વેબસાઈટ પર જવાનું રહેશે. જે નીચે આપેલ છે.
● પછી તમારે તમારો યુઝર આઈ ડી 8 અંકનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.
● પછી તમારે પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) નાખવાનો રહેશે.
● ત્યારબાદ તમારે Captcha Code દાખલ કરવાનો રહેશે.
● પછી તમારે Logine બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે તમારો કોલલેટર ડાઉનલોડ કરી શકશો.
હેલ્પલાઇન નંબર :-
Helpdesk No. :- 6268030939 , 6268062129
નોંધ :- તમારો કોલલેટર ડાઉનલોડ કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી હોય તો હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવો.
● 09/07/2023 ના રોજ લેવાયેલ હાઇકોર્ટે પટ્ટાવાળા પરીક્ષા પ્રશ્નપત્ર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
● હાઇકોર્ટે પટ્ટાવાળાની પરીક્ષા જે 09/07/2023 ના રોજ લેવામાં આવી હતી. તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જે આન્સર કી તમેં નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Important Link :-
ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા કોલલેટર 2023 | Click Hare |
---|---|
Homepage | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।