અત્યારે વરસાદ ની સીઝનમાં લોકો વરસાદ અને હવામાન વિશે આગાહી મેળવવા માંગતા હોય છે. આવી સચોટ માહિતી મેળવવા માટે એક મહત્વપૂર્ણ એપ આવી ગઈ છે. જે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
વરસાદ અને હવામાન વિશે સચોટ માહિતી આપતી Windy App :-
● Windy App વેધર એપના લિસ્ટમાં પ્રથમ નંબરે આવે છે. આ એપ એ હવામાન ની આગાહી માટે ખૂબ જ જાણીતી એપ છે.
● આ એપ સેટેલાઇટ અને ઈમેજ દ્વારા હવામાન ની સચોટ માહિતી આપે છે.
આ પણ વાંચો :-
● તમે નકશાને ઝૂમ કરીને તમારા સ્થાન અથવા કોઈપણ સ્થાન પર ક્લિક કરશો તો તમારી સામે આવતા સાત દિવસ માટે કલાક દીઠ હવામાનની આગાહી પણ આપે છે.
● Windy App એ હવામાન આગાહી માટે એક અસાધારણ એપ છે.
● આ એપ એ ઝડપી, વિગતવાર, સાહજીક અને સૌથી સચોટ એપ્લિકેશન છે.
● આ એપમાં કેટલાક સ્થાનિક હવામાન મોડલનો ઉપયોગ કરવામાં આવે છે.
● આ એપ દ્વારા હવામાન ની સચોટ આગાહી આપવામાં આવે છે.
● દુનિયાના ઘણા સ્થળો માટે રડાર મુકવામાં આવેલ છે.
● વિગતવાર એરગ્રામ અને મેટિયોગ્રામ આવેલ છે.
● કોઈપણ કટિંગ અને સર્ફિંગ સ્પોટ માટે પવન અને હવામાન ની આગાહી કરવામાં આવેલ છે.
● આ એપની મદદથી ભરતી અને ઓટની સચોટ માહિતી મેળવી શકાય છે.
Windy App નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Important link :-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
Windy App Install કરવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।