● વિભાગનું નામ :- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
● પોસ્ટનું નામ ':- કંડક્ટર
● લાયકાત :- ધોરણ - 12 પાસ
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 3342
● ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 07/08/2033
● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 06/09/2023 (23:59 કલાક સુધી)
સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો મારે ગુજરાત ST વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 3342 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો 7 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ST બસમાં 1299 જગ્યા પર ડ્રાઈવર ની સમકક્ષ ભરતી કરવામાં આવશે. જ્યારે શરતી (1) માં 765 અને શરતી (2) માં 1278 કંડક્ટર કક્ષાએ ભરતી કરવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 પગાર ધોરણ :-
પસંદગી પામેલ ઉમેદવારો ને કંડક્ટર કક્ષામાં પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. 18,500 /- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 વયમર્યાદા :-
ઓછામાં ઓછી 18 વર્ષ
● વધુમાં વધુ વયમર્યાદા
● બિન અનામત પુરુષ :- 34 વર્ષ
● બિન અનામત મહિલા :- 39 વર્ષ
● અનામત પુરુષ :- 39 વર્ષ
● અનામત મહિલા :- 44 વર્ષ
● માજી સૈનિક પુરુષ :- 45 વર્ષ
● માજી સૈનિક મહિલા :- 45 વર્ષ
GSRTC કંડક્ટર ભરતી 2023 શૈક્ષણિક લાયકાત :-
ધોરણ 12 પાસ માર્કશીટ,
જાતિ પ્રમાણપત્ર,
કમ્પ્યુટર પ્રમાણપત્ર,
કંડક્ટર લાઇસન્સ,
ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ,
બેઝ વગેરેના પ્રમાણપત્ર માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્ર હશે તોપણ માન્ય રાખવામાં આવશે નહીં. અને અરજીપત્રક રદ કરવામાં આવશે.
GSRTC કંડક્ટર ભરતી 2023 પરીક્ષા ફી :-
ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે અનામત અને બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારો એ કુલ રૂ. 598 /- ઓનલાઈન વેબસાઈટ પર ભરવાના રહેશે. જે વેબસાઈટ નીચે પ્રમાણે છે. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી કોઈપણ સંજોગોમાં માન્ય ગણવામાં આવશે નહીં.
Important Link
| Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| GSRTC કંડક્ટર ભરતી 2023 નોટિફિકેશન | અહી ક્લિક કરો |
| ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક | અહી ક્લિક કરો |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।