આ યોજના અંતર્ગત 14 મો હપ્તો તારીખ : 27/06/2023 ના રોજ 11 : 00 કલાકે જાહેર કરવામાં આવશે.
PM Kisan Yojana 14th હપ્તો જાહેર :-
યોજનાનું નામ :- પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના
આ રોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ :- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
આ યોજના અંતર્ગત દર વર્ષે મળવાપાત્ર રકમ :- 6000/ -
14 મો હપ્તો મળવાની તારીખ :- 27/07/2023
આજ સુધી મળેલ હપ્તા :- 13 હપ્તા
PM કિસાન નો 14 મો હપ્તો 27 જુલાઈ 2023 ના રોજ રાજસ્થાનના સિકર થી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
PM કિસાન અંતર્ગત જે ખેડૂતોને 14 મો હપ્તો મેળવવા માંગતા હોય તો તેમણે e-kyc કરવું ફરજીયાત છે.
PM kisan સમ્માન નિધિ યોજના હેલ્પલાઇન નંબર 2023 :-
લેન્ડલાઈન નંબર :- 011 - 23381092 , 23382401
ટોલ ફ્રી નંબર :- 18001155266
હેલ્પલાઇન નંબર :- 011 - 24300606
PM Kisan સમ્માન નિધિ યોજનાનો 14 મો હપ્તો કઈ રીતે ચેક કરવો તેની માહિતી :-
● સૌપ્રથમ તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.
● જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો તમારે know your registration no. પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે મોબાઈલ નંબર નાખીને ક્લિક કરવાનું રહેશે.
● તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે નાખીને ક્લિક કરવાનું રહેશે.
● તમારી સામે રજીસ્ટ્રેશન નંબર અને તમારું નામ જોવા મળશે.
● આ રજીસ્ટ્રેશન નંબર નાખીને તમે તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે તે ચેક કરી શકો છો.
Important Link :-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
PM કિસાન યોજના લાભાર્થી યાદી જોવા માટે | અહી ક્લિક કરો |
PM કિસાન યોજનાના હપ્તા જોવા માટે | અહી ક્લિક કરો |
1 Comments
good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।