તમારા બેંક ખાતામાં આ યોજનાનો 15 મો હપ્તો જમા થયો છે કે નહીં તે જોવા માટે નીચે આપેલ માહિતી જોઈ શકો છો.
PM Kisan Yojana 15th Installment 2023 :
● યોજનાનું નામ :- PM કિસાન સમ્માન નિધિ યોજના 2023
● લાભાર્થી રાજ્યો :- દેશના તમામ રાજ્યો
● લાભાર્થી :- દેશના ખેડૂતો
● કેટલામો હપ્તો :- 15 મો હપ્તો
● વાર્ષિક સહાય :- રૂ.2000/- ના ત્રણ હપ્તા લેખે રૂ.6000/- રૂપિયા
PM કિસાન યોજનાના હપ્તા જોવા માટે રજીસ્ટ્રેશન નંબર કઈ રીતે જાણવો તેની માહિતી
● સૌપ્રથમ તમારે pm કિસાન ની વેબસાઈટ પર બેનેફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે Know Registration No. પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે મોબાઈલ નંબર દાખલ કરીને ક્લિક કરવાનું રહેશે.
● તમારા મોબાઈલ પર એક otp આવશે. તે દાખલ કરીને Get Details પર ક્લિક કરશો એટલે તમને સ્ક્રીન પર રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે.
PM કિસાન સમ્માન નિધિ યોજનાના 15માં હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું.
● સૌપ્રથમ તમારે નીચે આપેલ pm kisan સમ્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
● ત્યારપછી હોમપેજ પર આપવામાં આવેલ બેનેફિશિયરી સ્ટેટ્સ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ રજીસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે.
● તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.
● ત્યારપછી નીચે આપેલ Get Data પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમને સ્ક્રીન પર તમારા ખાતામાં જમા થયેલ હપ્તાનું સ્ટેટસ જોવા મળશે.
● જે પણ ખેડૂતોએ e kyc ની પ્રોસેસ પૂર્ણ નહીં કરી હોય તે ખેડૂતોને 15મો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં.
Important Link
Homepage | અહી ક્લિક કરો |
---|---|
PM કિસાન યોજના 15 મો હપ્તો જોવા માટે | અહી ક્લિક કરો |
PM કિસાન Official website | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।