બહાર પાડવામાં આવેલ લિસ્ટમાં તમારું નામ જોઈ શકો છો. મેરીટ લિસ્ટમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું તેના વિશે તમામ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે.
સંકલિત બાળ વિકાસ સેવા દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરીટ લિસ્ટ આજે રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઓપનિંગ માટે અરજી કરતા પહેલા ઉમેદવારે પોતાની લાયકાત જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અનુભવ વગેરેની તપાસ કરવી આવશ્યક બને છે. પસંદગી ટેસ્ટ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
ગુજરાત આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ 2023 ઓનલાઈન કઈ રીતે જોવું તેની માહિતી :-
● સૌપ્રથમ તમારે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
● પછી તમારે ભરતી મેનુ પર ક્લિક કરવાનું રહીશે.
● ત્યારબાદ મેરીટ લિસ્ટ સિલેક્ટ કરવાનું રહેશે.
● પછી તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે.
● પછી તમારે તમારી પોસ્ટ પસંદ કરવાની રહેશે. જેમકે, (AWH, AWW)
● પછી સ્ક્રીન પર તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ, પછી તમારા ગામનું નામ જોવા મળશે.
આ પણ વાંચો :-
● ત્યારબાદ તમારે જમણી બાજુ મેરીટ સૂચિ પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે આગળ કોઈપણ ઉપયોગ માટે કોપી પ્રિન્ટ તમારી પાસે રાખવાની રહેશે.
● આવી અનેક નવીનતમ અપડેટ્સ માટે www.technicallynavin.blogspot.com ને નિયમિત રીતે તપાસતા રહેવું.
Important Link
Homepage | અહી ક્લિક કરો |
---|---|
ગુજરાત આંગણવાડી મેરીટ લિસ્ટ 2023 | અહી ક્લિક કરો |
1 Comments
Limbuni
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।