ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. OSRO દ્વારા ઓનલાઈન અરજી કરવા માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.
આ જાહેરાત માં વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ તારીખ : 27/01/2024 થી તારીખ : 16/02/2024 સુધીમાં ભરી શકાશે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારોએ આ લેખ અંત સુધી વાંચવા વિનંતી છે. જેથી યોગ્ય લાયકાત, અરજી ફી, પગાર ધોરણ, જરૂરી ડોક્યુમેન્ટ ની માહિતી મેળવી શકો છો.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભરતી 2024 ડિટેઈલ :-
● સંસ્થા :- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
● પોસ્ટનું નામ :- વિવિધ પોસ્ટ
● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 27/01/2024
● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 16/02/2024
● સત્તાવાર વેબસાઈટ :- www.isro.gov.in
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 224
પગાર ધોરણ :-
ISRO ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સરકાર ના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા રૂ. 19900 /- થી રૂ. 63200 /- તથા રૂ. 56,100 /- થી રૂ. 1,77,500 /- સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વય મર્યાદા :-
ISRO ની આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા 18 વર્ષથી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
● આધારકાર્ડ
● પાસપોર્ટ સાઈઝનો ફોટો
● અરજદારની સહી
● લિવિંગ સર્ટિફિકેટ
● માર્કશીટ
● ડ્રાઈવિંગ લાયસન્સ
● જાતિનો દાખલો, વગેરે...
શૈક્ષણિક લાયકાત :-
આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે ધોરણ - 10 પાસથી લઈને અનુસ્નાતક સુધી જુદા જુદા પદ માટે અલગ - અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા :-
● લેખિત પરીક્ષા
● ડોક્યુમેન્ટ વેરીફીકેશન
● તબીબી પરીક્ષા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
● અરજી કરવા માંગતા ઉમેદવારે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
● સત્તાવાર વેબસાઈટ પર જઈને Apply Online બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે અંદર માગેલ માહિતી ભરવાની રહેશે.
● સંપૂર્ણ માહિતી ભર્યા બાદ માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી તમારે તમારું ભરેલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
● પછી તમારે ભવિષ્યમાં કામ માટે ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ :-
● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 27/01/2024
● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 16/02/2024
Important Link :-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
Notification વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।