હાઇકોર્ટ ઓફ ગુજરાત ભરતી અરજી કરો ઓનલાઈન

Highcourt Of Gujarat Bharti 2024 :- 


મિત્રો આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે. જે મિત્રો આ ભરતીની રાહ જોઇને બેઠા હતા તેમના માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. 



ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 ના કર્મચારી  એટેન્ડન્ટ - કમ- ફુક ની કુલ 18 (5 -  રેગ્યુલર પગાર + 13 ફિક્સ પગાર) જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા ના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા  ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 



હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી 2024 :- 


● પોસ્ટનું નામ :- હાઇકોર્ટ ઓફ ગુજરાત ભરતી

● ભરતી લોકેશન :- ગુજરાત

● ટોટલ ભરવાપાત્ર જગ્યા :- 18

● ભરતીનો પ્રકાર :- ઓનલાઈન

● ભરતીનું વર્ષ :- 2024

● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 05/02/2024

● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 19/02/2024 



હાઈકોર્ટ ઓફ ગુજરાત પગાર ધોરણ :- 


● રેગ્યુલર પગાર :- રૂ. 15000 /- થી રૂ. 47,600 /- 

● ફિક્સ પગાર :- રૂ. 14,800 /- 



હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી માટેની યોગ્ય લાયકાત :- 


● ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ - 10 પાસ કરેલ હોવું જોઈએ. 

● ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. 


અનુભવ :- 

ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કોઈપણ કોર્પોરેટ સંસ્થા અથવા કોઈપણ સરકારી ઉપક્રમ માં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 

વય મર્યાદા :- 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ના રોજ - 

● ઉમેદવાર ની ઓછામાં ઓછી 18 વર્ષ ની ઉંમર

● ઉમેદવાર ની વધુમાં વધુ 35 વર્ષની ઉંમર


પરીક્ષા ફી :- 


● SC/ ST/OBC વગેરે :- રૂ. 300 /- + બેંક ચાર્જ


સ્પર્ધાત્મક પરીક્ષા નું માળખું :- 


● રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી

● કુકિંગ સ્કિલ ટેસ્ટ 



પરીક્ષા નો સંભવિત કાર્યક્રમ :- 


● રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી :- માર્ચ 2024

● કુકિંગ સ્કિલ ટેસ્ટ :- એપ્રિલ, 2024


મહત્વપૂર્ણ તારીખ :- 

● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 05/02 2024


આ વાંચો :- 



● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 19/02/2024

 

Important Link 




Homepage Click Hare
Gujarat Highcourt official website Apply online Click Hare
Notification Read Click Hare

Post a Comment

0 Comments