ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ની 260 જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન અથવા તો જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ : 13 ફેબ્રુઆરી , 2024 થી તારીખ : 27 ફેબ્રુઆરી , 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ભરતીની તમામ વિગતો જેવી કે - શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલી છે તો આ આર્ટિકલ છેક અંત સુધી વાંચવાં વિનંતી છે.
બોર્ડ | Indian Coast Guard Navik Board |
---|---|
પોસ્ટનું નામ | Indian Coast Guard Navik Bharti 2024 |
Job Location | India |
ખાલી જગ્યાઓ | 260 |
Apply Mode | Online |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27/02/2024 |
શૈક્ષણિક લાયકાત :-
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત 12 પાસ હોવું જોઈએ અને સાથે ફિઝિક્સ અથવા ગણિત Subject હોવો જોઈએ.
કુલ ભરવાપાત્ર જગ્યાઓ :-
Post Name | Navik General Duty |
---|---|
UR | 102 |
EWS | 26 |
OBC | 57 |
SC | 47 |
ST | 28 |
TOTAL | 260 |
વય મર્યાદા :-
● ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર :- 18 વર્ષ
● ઉમેદવારની વધુમાં વધુ ઉંમર :- 22 વર્ષ
● ઉમેદવાર નો જન્મ 01 સપ્ટેમ્બર , 2002 થી 31 ઓગસ્ટ, 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
● અનામત વર્ગો ને ઉપલી વયમર્યાદા માં સરકારી નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવે છે.
પગાર ધોરણ :-
● રૂ. 21700 /- + અન્ય ભથ્થા પણ આપવામાં આવે છે.
પરીક્ષા ફી :-
ઉમેદવાર ની ભરવાની પરીક્ષા ફી નીચે મુજબ છે.
● UR/OBC/EWS :- Rs. 300 /-
● SC/ST :- Rs. 00/-
● ઉમેદવારે પરીક્ષા ફી ઓનલાઈન જ ચુકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા :-
આ ભરતીની પસંદગી પ્રક્રિયા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો. જે નીચે આપેલ છે.
Indian Coast Guard Navik Bharti 2024 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
● સૌપ્રથમ તમારે Indian Coast Guard Navik ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચી લેવાની રહેશે.
● ત્યારબાદ તમારે Indian Coast Guard Navik ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
● ત્યારપછી તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈને માગેલ તમામ માહિતી ચોક્સાઈપૂરક ભરવાની રહેશે.
● પછી તમારે માગેલ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● ત્યારબાદ ઉમેદવારે કેટેગરી પ્રમાણે માગેલ ફી ઓનલાઈન ભરવાની રહેશે.
● ત્યારબાદ અરજી ફાઇનલ સબમિટ કરવાની રહેશે.
Important Date :-
● Online Apply Starte Date :- 03/02/2024
● Online Apply Last Date :- 27/02/2024
Important Link (મહત્વપૂર્ણ લિંક):-
Homepage | Click Hare |
---|---|
Online Apply | Click Hare |
Notification Read | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।