Special Educator Recruitment 2024 :-
આ વર્ષે દિવ્યાંગ બાળકોની શાળામાં સ્પેશિયલ એજ્યુકેટર માટે ધોરણ 1 થી 8 માં કુલ 3000 વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવનાર છે.
Special Educator Recruitment 2024 Details :-
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
---|---|
પોસ્ટ | સ્પેશિયલ એજ્યુકેટર |
ખાલી જગ્યાઓ | 3000 |
શૈક્ષણિક લાયકાત | સ્પેશિયલ એજ્યુકેટર TET પાસ |
ભરતીનો પ્રકાર | કાયમી ધોરણે ભરતી |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 19/02/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28/02/2024 |
પગાર ધોરણ | સરકારના નિયમાનુસાર |
Apply Mode | Online |
Special Educator Recruitment 2024 :-
● ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કુલ 3000 જગ્યાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
● આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ : 19/02/2024 થી 28/02/2024 સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
● સ્પેશિયલ એજ્યુકેટર ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ : 15/02/2024 ના રોજ સંદેશ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
● ધોરણ - 1 થી 5 માં 1861 જગ્યા માટે અને ધોરણ - 6 થી 8 માં 1139 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
● લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ : 19 ફેબ્રુઆરી, 2024 થી તારીખ : 28 ફેબ્રુઆરી, 2024 દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
● ઉમેદવારે આ ભરતી માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
Special Educator Bharti માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
● સ્પેશિયલ એજ્યુકેટર ભરતી માટેની ઓનલાઈન અરજી કરવા માટેની ઓનલાઈન પ્રોસેસ નીચે પ્રમાણે છે.
● સૌપ્રથમ તમારે વિદ્યાસહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● ત્યારબાદ તમારે સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે TET પાસ Sheet No. અને અન્ય માગેલ વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે માગેલ માહિતી દાખલ કરીને માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી તમારી અરજીને ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
● ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી તમારા જિલ્લાના રોસીવિંગ સેન્ટર પર જમા કરાવવાની રહેશે.
Important Date (મહત્વપૂર્ણ તારીખ) :-
Online Apply Start Date &Time | 19/02/2024, Time : 11 : 00 HR |
---|---|
Online Apply Last Date & Time | 28/02/2024, Time : 15 : 00 HR |
Important Link :-
Homepage | Click Hare |
---|---|
Official Website | Click Hare |
Notification Read | Click Hare |
FAQ :-
Question : 01
👉 સ્પેશિયલ એજ્યુકેટર ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલી છે ?
કુલ જગ્યા : 3000 (ધોરણ - 1 થી 5 - 1861 જગ્યા, ધોરણ - 6 થી 8 - 1139 જગ્યા)
Question : 2
👉 Special Educator ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની તારીખો કઈ છે ?
Date : 19/02/2024 To 28/02/2024
Question : 3
👉 Special Educator માટે ઓનલાઈન અરજી કરવાની Official website કઈ છે ?
https://vsb.dpegujarat.in
આ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
આવી અનેક લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।