પશુપાલકોને આ લોન મેળવવા માટે પશુપાલકે આદિજાતિ ગુજરાત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવી પડે છે.
💥 તબેલા લોન સહાય યોજના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું.
🔵 યોજનાનુ નામ :- તબેલાઓ માટે લોન સહાય યોજના
🔵 ભાષા :- અંગ્રેજી અને ગુજરાતી
🔵 લાભાર્થી :- ગુજરાતનાં અનુસુચિત જનજાતિના લોકો
🔵 આ યોજના હેઠળ લોનની મળવા પાત્ર રકમ :- આ યોજનામાં 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
🔵 લોન પર વ્યાજનો દર :- મોટી ચુકવણી માટે વાર્ષિક 4 % અને વધારાના 2 % પેનલ્ટી વ્યાજ
🔵 અરજીનો પ્રકાર :- ઓનલાઈન
💥 ગુજરાત તબેલા લોન યોજનાનો ઉદેશ્ય :-
આદિજાતિના પશુપાલકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમજ ખૂબ નબળી હોવાના કારણે બેન્કો પાસેથી ઊંચા વ્યાજદરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના પશુપાલકોને સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવાના હેતુ માટે લોન આપવાથી પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે અને પોતાની રીતે પગભર થઈ શકે.
💥 આ યોજનાનો લાભ માટેની લાયકાત અને પાત્રતા :-
અરજદાર આદિજાતિ હોવા અંગેનો દાખલો મદદનીશ કમિશ્નર શ્રી તકેદારીનો રજૂ કરવાનો રહેશે.
લાભાર્થીની ઉમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 120000 તેમજ શહેરી વિસ્તાર માટે 150000 થી વધુ ના હોવી જોઈએ.
💥 આ યોજનામાં લોન પરત કરવાનો સમયગાળો :-
20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરવાની અરજદારને છૂટ આપવામાં આવે છે.
💥 લાભાર્થી ફાળો :-
આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણ ના 10 ટકા ભરવાનો હોય છે.
💥 તબેલા લોન યોજના માટે ઓનલાઈન અરજી કરો :- Click hare
💥 આ યોજના માટે અહી લૉગિન કરો :- Click hare
💥 આ યોજના માટે અહી નોધણી કરો :- Click hare
💥 Technically navin Home Page :- અહીં ક્લિક કરો
આ પણ વાંચો :-
1. પશુપાલન સહાય યોજના :- અહી ક્લિક કરો
2. બનાસકાંઠા જિલ્લાના જોવાલાયક સ્થળો :- અહી ક્લિક કરો
3. મનમોહક મહેસાણા જિલ્લાના જોવાલાયક સ્થળો :- અહી ક્લિક કરો
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।