આ યોજના રાજ્યના ફળ-શાકભાજી, ફુલપાકો, તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વેચાણ કરતા , હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજના લાભાર્થીદીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી ) પુખ્તવય ની એક વ્યક્તિને એક છત્રી મળવાપાત્ર રહેશે.
👉 આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી, સહી /અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે.
👉 અરજદાર તરફથી મળેલા અરજી તથા સાધનિક કાગળો ને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી , લક્ષ્યાંક ની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
👉 પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જિલ્લા કચેરીએ જણાવવામાં આવશે.
💥 અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ :-
👉 જે વિગતો આગળ લાલ * છે તે વિગતો ભરવી ફરજિયાત છે.
👉 અરજી અપડેટ / કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે આપવાનો રહેશે.
👉 અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
👉 અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે.
👉 જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
👉 અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઈનમાં મેસેજ વાંચવો.
👉 The Objectives :- Free Umbrella / Shade Cover To Small Sellers to Prevent Spoilage of Fruits and Vegetable
👉 Implementation :- Government of Gujarat
👉 Application Mode :- Online
👉 Official website :
💥 Mafat Chhatri Yojana Ke liye Online Apply kaise kare :-
ઓનલાઈન અરજી કરવા માટે યોજનાઓ ના વિભાગમાં બાગાયતી યોજનાઓ ની સામે ક્લિક કરવાનું રહેશે.
👉 Step 1 :- First of all you have to go to the official website of the scheme www.ikhedut.gujarat.gov.in
👉 Step 2 :- It will open the home page in the front page in front of you then you have to click on the option :- yojana (યોજના ) it will redirect you ti the next page.
👉 Step 3 :- Now you have to choose between many schemes. You can choose anyone according yo your choice.
👉 Step 4 :- Now it will ask you if you are already registered in the scheme or not. As you are not registered then click on "No" and then click on "Proceed".
👉 Step 5 :- Then you have to click on the "New Registration".
👉 Step 6 :- This will open a registration form in front of you. Now you have to fill all the details asked in the form like your personal details, bank details, ration card details, and then captcha code.
👉 Step 7 :- after filling all the necessary details very carefully you have to click on the "Submit" button.
👉 Step 8 :- After successful registration , login to your account and continue applying for the scheme.
👉🏼 આ પણ વાંચો :-
👉 Online Apply Start date :- 17/06/2022
👉 Online Apply Last date :- 16/07/2022
💥 મફત છત્રી યોજનામાં અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ :-
👉 આધારકાર્ડ
👉 રેશનકાર્ડ
👉 જમીન નો ખાતા નંબર
👉 બેંક પાસબુક
💥 મફત છત્રી યોજના માટે અરજી કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।