BOB Whatsapp Banking :-
અત્યારે ઘણી બેંકો whatsapp banking સુવિધા આપી રહી છે. Whatsapp banking સુવિધા દ્વારા તમે બેંક બેલેન્સ, મીની સ્ટેટમેન્ટ જાણી શકો છો. બીજી બેન્કોની જેમ બેંક ઓફ બરોડા બેંક પણ whatsapp banking સુવિધાનો લાભ આપી રહી છે.
● સૌપ્રથમ તમારે બેંક ઓફ બરોડા વોટ્સએપ બેન્કિંગ માટે બેંકનો ઓફિશિયલ નંબર +918433888777 પર Hi લખીને મેસેજ કરવાનો રહેશે.
● જો તમે પ્રથમ વખત આ સુવિધાનો ઉપયોગ કરતાં હોય તો તમને જરૂરી વિગતો પૂછવામાં આવશે. પછી તમને નીચે પ્રમાણેના ઓપ્શન જોવા મળશે.
● Account Balance
● Mini Statement
● Fastag Balance
● આ ઓપ્શન માંથી તમે જે સુવિધાનો લાભ લેવા માંગતા હોય તેના પર રીપ્લાય આપવાનો રહેશે.
● જો તમે તમારું બેંક બેલેન્સ જોવા માંગતા હોય તો તમારે તેના પર રીપ્લાય આપવાનો રહેશે.
● આવી રીતે તમે તમારું મીની સ્ટેટમેન્ટ પણ વોટ્સએપ પણ ચેક કરી શકો છો.
આ પણ વાંચો :
Bank of Baroda whatsapp Banking દ્વારા મળતી સુવિધાઓની માહિતી :-
● Whatsapp દ્વારા Benk ને લગતા નીચે પ્રમાણે ના કામ તમે કરી શકો છો.
● તમે તમારા બેંક ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરી શકો છો.
● તમારા ખાતામાં છેલ્લા થયેલા 5 ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો.
● તમે બેંકમાં ઈંશ્યુ કરેલ ચેકનું સ્ટેટ્સ જોઈ શકો છો.
● ATM કાર્ડ બ્લોક કરી શકો છો.
તમે નવી ચેકબુક માટે ઓર્ડર કરી શકો છો.
● તમે બેંકમાં આપેલ ઇમેઇલ એડ્રેસ જોઈ શકો છો.
● આના સિવાય તમે બેંકને લગતી અન્ય સુવિધાઓ મેળવી શકો છો.
Bank of Baroda Whatsapp Banking સુવિધા માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી :-
● સૌપ્રથમ તમારે BOB વોટ્સએપ નંબર +918433888777 પર Hi લખીને મેસેજ કરવાનો રહેશે.
● પછી તમને Terms condition Agree કરવા માટે કહેવામાં આવશે. પછી તમારે Agree કરવાનું રહેશે.
Bank of Baroda Whatsapp Banking સુવિધાના ફાયદા જાણો :-
● Whatsapp Banking ની સુવિધા દ્વારા તમે તમારા બેંક ખાતાનું બેલેન્સ, મીની સ્ટેટમેન્ટ તમે તમારા મોબાઈલ પર મેળવી શકો છો. જેના કારણે તમારે બેંકમાં જવાની જરૂર રહેતી નથી.
● Fastag બેલેન્સ ની સેવાઓ પણ મળે છે.
● ચેકબુક મોબાઈલ પરથી મંગાવી શકાય છે. ચેકબુઈ ની અરજી આપવા માટે બેંકમાં જવું પડતું નથી.
● નાના કામ માટે બેંકમાં ધક્કો ખાવો પડતો નથી. બેંકમાં રજા હોય તો પણ બેંકમાં નાના કામ ઘરે બેઠા થઈ શકે છે.
Important Link
| Technically navin Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| BOB Official website | અહી ક્લિક કરો |

1 Comments
6354694976
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।